________________
૧૮
ફરી ગૌતમ સ્વામી પૂછે છે, પ્રભુ ! એ તળીએ ગયેલું તુમડું ઉંચું કઇ રીતે આવે ? ભગવત કહે છે, જેમ જેમ માટીના થર પાણીમાં પલળે છે તેમ તેમ પેલો થર ધોવાતા જાય છે. તુંબડું ઊંચું નીચું થાય છે. અને બધા કિચડ ધાવાઇ જાય છે ત્યારે તે પેાતાના અસલ સ્વભાવ પ્રાપ્ત કરે છે અને શુદ્ધ બનીને સપાટી ઉપર આવ છે.
અંધુએ ! આપણા આત્માને પણ આઠ થર લાગેલા છે. જ્ઞાનાવરણીય, દનાવરણીય, વેદનીય, મેહનીય, આયુષ્ય, નામ, ગોત્ર અને અંતરાય. આ આઠે કર્મના મજબૂત થર લાગી ગયા છે. આ આઠ કર્મોની ચિકાશને લીધે આત્મા ભારે થતા જાય છે અને પરિણામે ભવસાગરમાં ડૂબે છે. જ્યારે આત્મા કથી અપૂર્ણ અને છે, ખાલી થાય છે ત્યારે પરમાત્માની પૂર્ણતાને પામે છે.
હવે આપણે મૂળ વાત ઉપર આવીએ. આત્માની પૂર્ણતાને પામવાવાળા જીવા દેવલાકમાંથી ચવીને જે નગરીમાં ઉત્પન્ન થયા છે તે નગરી કેવી છે તેનું વણુ ન ચાલે છે. ગઈ કાલે વાત કરી હતી કે નગર કાને કહેવાય ? જેમાં માવન બજાર અને ચેાર્યશી ચૌટા હોય તેને નગર કહેવાય. હવે મજાર કેાને કહેવાય અને ચૌટુ કાને કહેવાય ? એ તેા તમારા વિષય છે એટલે તમે તે જાણતાં જ હશેા. જ્યાં હરાજીનેા માલ વેચાતા હાય અને હરીફાઈ થતી હાય તેને ચૌટ' કહેવાય. અને જ્યાં પ્રમાણિકતાથી માલ વેચાતા હાય. દુકાનેા ઉપર એ લગાવેલા હાય તે બજાર કહેવાય. આ તા તમારા સંસારના દ્રવ્ય મજાર અને દ્રવ્ય ચૌટાની વાત કરી. હવે એ બાવન બજાર અને ચાર્યાશી ચૌટા આપણે આપણા આત્મા ઉપર ઘટાવવા છે.
જેમ એક નદી છે. એ નદીના એ કિનારા છે. એક કિનારે સ`સાર છે અને ખીજે કિનારે મેક્ષ છે. હવે એ નદીને આપણે આળંગવી છે. તે તેને માટે આપણે સહારા લેવા પડે છે. જો પુલની સગવડ હાય તા પુલ ઉપરથી જવાય. સ્ટીમર કે હાડી દ્વારા પણ સામે કિનારે જવાય અને જો તરતાં આવડતું હાયતા તરીને પણ જઈ શકાય છે, પણ સહેલાઈથી જે જવું હોય તે તે પુત્રના માર્ગે જઈ શકાય છે. કારણ કે પુલ ઉપર જવામાં કેઈ જાતનું જોખમ નહિ. સહી સલામત સામે કાંઠે પહેાંચી જવાય છે. હાડી કે સ્ટીમરમાં બેસવાથી ક્યારેક જોખમના પ્રસંગ આવે છે અને તરવામાં પણ જો ખરાબર તરતાં ન આવડતુ હાય તે। ડૂબી જવાય છે. આ ત્રણ રીતે નદીને પાર કરી શકાય છે.
પુલના માર્ગે સહીસલામત જવા રૂપ સાધુ જીવન છે. કારણ કે પુલ ઉપરથી જલ્દી પહોંચી જવાય છે. ખાર વ્રતમાંથી એક પણ વ્રત અંગીકાર કરવા રૂપ હાડીના ખીને મા છે. અને ખાર 1 જે અંગીકાર કરે છે તેને માટે તરવારૂપ ત્રીજો મા છે. બાવન બજાર અને ચેાર્યાસી ચૌટા આ મનુષ્યભવરૂપી નગરીમાં રહેલા છે. જેમાં બાવન બજાર એટલે સવતત્ત્વના કેટલા ભેદછે? સામાન્ય પ્રકારે સવરતત્ત્વના વીસ