SearchBrowseAboutContactDonate
Page Preview
Page 572
Loading...
Download File
Download File
Page Text
________________ ત આગના પરિણામે બધી અવદશા ઉભી થાય છે. અંદરનું સ્વામીત્વ દેખાઈ જાય છે અને દાસપણ' ઉપર આવે છે. કાઁખ ધન વસ્તુમાં નથી પણ આસક્તિમાં જે વોની સાધના પછી, વર્ષાના ચારિત્ર પછી અને વર્ષોના અભ્યાસ પછી એ તટસ્થતા આવે છે. અનુકૂળ સંચાગા હાય કે પ્રતિકૂળ સમેગા હોય, પણ દરેક પ્રસંગે ચિત્તમાં સૂમન્ના રાખવી એ કંઇ વાતા કરવાથી ન બને, શ પ્રત્યે શઠંતા કરવી એ સ`સારીતુ અમ છે. અને શરૂ પ્રત્યે પણ સૌજન્યતા રાખવી એ સાધુતાનુ' કામ છે. આ સમતા એટલે સાધુવા, અજ્ઞાનતાને લીધે આત્મા અમર હાવા છતાં વારવાર માતના વિચાર કરે છે. મૃત્યુ એ દેહ માટે એક હકીકત છે. દેહ મરવાના છે, હું મરવાના નથી. હું તે ક્યાંક ઇમે રહેવાના . આનંદઘનજી મહારાજે ગાયું છે કે : 1 66 ગતિ પકડેંગે । ’ દેહ વિનાશી હમ અવિનાશી, અપની આ શરીર વિનાશી છે. એ તે અહીં જ પડી રહેવાનુ છે. સગાવહાલાં એને ઉંચકીને શ્મશાને લઈ જવાના છે અને ચિતામાં ગેાઠવીને ખાળી મૂકવાના છે. પણ હું અવિનાશી છું. હું મરવાના નથી. આત્મા અવિનાશી છે એવુ' જીવને ભાન થાય, જ્ઞાન થાય તા ચાવીસે કલાક આ જીવ શરીરની મમતામાં, ધનની ચિંતામાં, પ્રતિષ્ઠાના માહમાં અને મારાપણાના અજ્ઞાનમાં મૂંઝાઈને જે સહન કરી રહ્યો છે એ સહન કરવામાંથી તે મુક્ત થઇ જાય છે. દક્ષિણ અમેરિકામાં ચીલી નામના એક પ્રદેશ છે. એમાં ઘણીવાર ધરતીકંપ થાય છે. ત્યાં ઘણા ધરતીક’પ થતા હૈાવાથી ત્યાંના લેાકેાએ નક્કી કર્યુ કે આપણે ઉંચા મકાના ખાંધવા નહિ. મકાના મેાટા બાંધીશુ તે એ જ આપણા મૃત્યુનું કારણ ખનશે. એટલે ચીલી દેશના માણસા મકાનના પાયા ઊંડા એછા નાંખે અને મકાન ઉંચા પણ ન ખ઼ાંધે, કે જેના ભારથી માણસા દખાઈને મરી જાય. એ સમજે છે કે ગમે તે સમયે ધરતીક પુ થાય, ગમે તે ઘડીએ આંચ આવે અને આપણે ખડ઼ાર નીકળવું પડે તે પણ વાંધે નહિ. બધું સલામત કરીને જ તેઓ રહે છે. આત્માના અમરત્વના અપરાક્ષ જેને અનુ. ભવ થાય છે તે સંસારમાં રાગ-દ્વેષના પાયા ઉંડા ન નાંખે. એ તા ચીલી પ્રદેશમાં વસતા માણસાની જેમ આ દેહમાં અપ્રમત્તપણે વસે છે. મધુએ ! તમે જાણેા છે ને કે સંસારમાં દરેક વસ્તુ કેટલી ચંચળ છે ! ચીલીમાં તે અમુક ટાઈમે ધરતીકંપ થાય પણુ આ જીવનમાં તા કઈ ઘડીએ ધરતીક પ થશે તેની પેાતાને ખબર નથી. પેપ૨ેશમાં વાંચે છે ને કે સાંજે સૂતેલા માજીસ સવારે ઉઢ્યા જ નહિ. આપણે સાંભળીએ છીએ કે અમુક ઠેકાણે ગયેલા માથુસ ત્યાંથી પા આન્યા જ નહિ. એટલે આ સંસાર ચીલી પ્રદેશ જેવા છે. એને એમાં સતત ભય રહેલ છે. કઈ ઘડીએ શુ' મનશે એ કહી શકાય નહિ.
SR No.023162
Book TitleSharda Parimal
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati, Kamlabai Mahasati
PublisherJivanlal Padamshi Sanghvi
Publication Year1971
Total Pages846
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy