SearchBrowseAboutContactDonate
Page Preview
Page 551
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૩૮ મિથ્યાત્વ, અત્રત, પ્રમાદ, કષાય અને અશુભયાગ. આ પાંચ કારણેાને લઈ ને જીવ સત્ય માગની પીછાણ કરી શકતા નથી. મેાક્ષમાં જતાં આ પાંચ કારણેા જીવને અટકાવે છે. અને ભવભ્રમણ કરાવે છે. હવે જો તમને લાગતું હોય કે હવે મને ભવભ્રમણના થા લાગ્યા છે તે આ પાંચ કારણેાને દૂર હઠાવવાના પુરુષાથૅ કરો. દેવભદ્ર અને જશાભદ્રની દૃષ્ટિ સમ્યક્ મની ગઈ છે. તે એમના પિતાજીને કહે છે કે હું પિતાજી! આપે બતાવેલા પ્રાભનમાં અમે રાચનાર નથી. તમે જેમાં સુષ્મ માના છે! એ તમારી મિથ્યા ભ્રમણા છે. ત્યારે ભૃગુ પુરાહિત કહે છે હું મારા પુત્રા! તમે જે ધમકની વાતા કરી છે તે મધી તમારી પણ ભ્રમણા છે. जहा य अग्री अरणी असन्तो, खीरे घयं तेल महातिलेसु । મેષ નાયા સીમિ સત્તા, સંમુજ્બુદ્નારૂં નાષિદે ।। ઉ. અ. ૧૪-૧૮ હે પુત્રા! જેવી રીતે અરણીમાં અગ્નિ નહીં હોવા છતાં પણુ અરણીથી અગ્નિ ઉત્પન્ન થઈ જાય છે. દૂધમાંથી ઘી અને તલેામાંથી તેલ ઉત્પન્ન થઈ જાય છે. તેવી જ રીતે શરીરમાંથી જ સત્વ-જીવ ઉત્પન્ન થાય છે. અને શરીરનેા નાશ થવાથી આત્માના પણ નાશ થઈ જાય છે. એટલે આત્માનું અસ્તિત્વ જ સિદ્ધ થતું નથી. તે પછી તમારે આ સંસારના વિધમાન સુખાને છેડીને સયમ લેવાની શી જરૂર છે? તેના કરતાં સંસારના સુખા ભેાગવવા એ જ તમારા માટે લાભદાયક છે. જ્યાં સુધી જીવ પેાતાના સ્વરૂપને નથી ઓળખતે ત્યાં સુધી તે કેવી કેવી વિચિત્ર પ્રકારની યુક્તિએ શેાધી કાઢે છે. ઝવેરાતની ઓળખ ન હૈય ત્યાં સુધી જીવ કાચના ટુકડા ભેગા કરે, લાલ કાગળે વીંટીને તિજોરીમાં મૂકે પણ જ્યારે સાચા ઝવેરી બની જાય પછી તે કાચના ટુકડા તિજોરીમાં રહેવા દે ખરા ? તરત જ ફગાવી દે, તેમ તમને પણ તમારા અસ્તિત્વનું ભાન થશે ત્યારે મિથ્યા માન્યતાએ ફગાવી દેશે. દ્રશ્ય છ છે. તેમાં પાંચ દ્રવ્યો તા જડ છે. એક જીવ દ્રવ્ય જ ચેતન છે, પાંચે દ્રવ્ય પાતપેાતાના સ્વભાવને છેડતાં નથી. ધર્માસ્તિકાયના સ્વભાવ ચાલવામાં સહાય કરવાના છે. અધર્માસ્તિકાયના સ્વભાવ સ્થિર કરવાના છે. આકાશના સ્વભાવ અવકાશ આપવાના છે. પુદ્ગલના સ્વભાવ સડનપડન—ગલન—વિધ્વંસન છે. કાળના સ્વભાવ વ ના લક્ષણ-જીનાનું નવું અને નવ નું જુનુ' બનાવવાના છે. જીવના સ્વભાવ જ્ઞાન-દર્શનમય છે. એવા જીવ પેતાના સ્વભાવ ભૂલીને આત્મા દેહમય બની ગયા છે, દેહ તે હું છું એમ અજ્ઞાન દશાથી માની બેઠો છે. એટલે ડગલે ને પગલે તે દુઃખ પામે છે. ' જીવમાં સમજશક્તિ આવે છે ત્યારે કોઇ એનું અપમાન કરે કે ગાળ દે તે પણ
SR No.023162
Book TitleSharda Parimal
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati, Kamlabai Mahasati
PublisherJivanlal Padamshi Sanghvi
Publication Year1971
Total Pages846
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy