SearchBrowseAboutContactDonate
Page Preview
Page 541
Loading...
Download File
Download File
Page Text
________________ પટ અંધુએ ! ગઈ કાલે આપણે શાલિભદ્રની વાત કરી હતી. સુકોમળ શરીરવાળા અને દેવતાઈ સાહચમી ભાગવનાર શાલિભદ્રને ક્ષણવારમાં સંસારને રાગ છૂટી ગયા અને આત્મ-સાધનાના રસ લાગ્યા. તે સયમ લેવા તત્પર બન્યા. તેથી શાલિભદ્રની માતા રાજા પાસે જઇને કહે છે કે રાજન મને આપના પટ્ટહસ્તિ, છત્ર, ચામર આદિ આપવાની કૃપા કરો. મારે મારા શાલિભદ્રના દીક્ષા મહાત્સવ કરવા છે. શ્રેણિક મહારાજા કહે છે ક્રાણુ ! શાલિભદ્ર દીક્ષા લે છે? ત્યારે ભદ્રા માતા કહે-હે રાજન! એ શાલિભદ્ર આજે ખદલાઈ ગયા છે. શ્રેણિક વિચારે છે ધન્ય છે એને ! સ`સારના કેમમાં હું... કીડા છું અને આવેા સુકોમળ શાલિભદ્ર સચમ લે છે! ખરેખર, સાચેા ત્યાગી એ છે કે જે ગુવારમાં મળેલા ભાગેાને લાત મારીને ફેંકી દે. શ્રેણિક મહારાજા ભદ્રા માતાને કહે છે, હવે તમારે કંઈ કહેવાની જરૂર નથી. શાલિભદ્રના દીક્ષામહાત્સવ હું કરીશ. જે શ્રેણિકે પહેલી વાર આમત્રણ માગ્યુ હતુ. તે શ્રેણિક આજે રાજસભા મધ કરી શાલિભદ્રને ઘેર જાય છે. શાલિભદ્રને પાતે જાતે સ્નાન કરાવે છે, મગધના માલીક સ્નાન કરાવતાં કહે છે કે તું મહાન છે, ધન્ય છે, મેરૂના ભાર ઉપાડવા તૈયાર થયા છે. ખરો ત્યાગી, અમે પામર. પુણ્યવાન ! તું તરી ગયા અને અમે રહી ગયા. શ્રેણિકે પેાતે શાલિભદ્રને સ્નાન કરાવી, અલંકાર સજાવી, પાલખીમાં બેસાડયા. અને વિચારે છે, ભલે હુ` રાજા પણ આવા ત્યાગીના આગળ તે નાના છું. જે વખતે રાજા શ્રેણિક પણ ત્યાગની મહત્તા આગળ પેાતાની નાનમ મતાવે ત્યારે દુનિયામાં કેવી છાપ પડે? “ મોૌ ન રમતે । ” એના જેના હૃદયમાં જાપ ચાલતા હાય તેને કેાઈ સંસારમાંથી નીકળીને સયમ માગે જો ઢાય ત્યારે તેના આનંદની સીમા ન રહે. શ્રેણિક મહારાજા કહે છે, ધન્ય એને! ભાગ ભાંગવી પણ જાણ્યા અને ત્યાગી જાણ્યા. પુણ્યવાન દેવતાઇ સુખાને લાત મારી સંયમર મની ઉઘાડે માથે અને ઉઘાડે પગે મધ્યાન્હકાળે રેતીમાં ચાલતાં સમતા રસમાં ઝીલતા અને સંયમની સુંદરમાં સુંદર આરાધના કરતાં, તે વીર પુરૂષ છઠને પારણે છઠના અભિગ્રહ કર્યો હતા. છેલ્લીવાર માસખમણુને પારણે રાજગૃહી નગરીમાં આવી માત્ર દહીંનું પારણુ કરી ભગવાનની આજ્ઞા લઈ વૈભારગિરી ઉપર એક માસનું અનશન કર્યું. ત્યાંથી કાળ કરી સર્વાસિદ્ધ વિમાને દેવ થયા. ત્યાંથી ચ્યવી મનુષ્યલેકે આવી સંયમ લઈ કેવળજ્ઞાન ઉપાર્જન કરી મુક્તિ મેળવશે. દેવભદ્ર અને જશેાભદ્રને મેાક્ષના સુખની પ્યાસ જાગી છે. તેઓ કહે છે કે પિતાજી ! દુગ'તિમાં પડતાં મચાવનાર કેઈ હાય તેા ધમ છે. ધન નહિ. હવે તે શું ખેલે છે: धणेण किं धम्मधुराहिगारे, सयणेण वा कामगुणेहिं चेव मणा भविस्सा गुणोधारी, बहिंविहारा अभिगम्मभिक्ख ॥। ઉત્ત. સૂ. અ. ૧૪ ગાથા ૧૭
SR No.023162
Book TitleSharda Parimal
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati, Kamlabai Mahasati
PublisherJivanlal Padamshi Sanghvi
Publication Year1971
Total Pages846
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy