SearchBrowseAboutContactDonate
Page Preview
Page 526
Loading...
Download File
Download File
Page Text
________________ પાય છે. વહુએ પણ મનમાં કહે છે કે સાસુજી ! યાદ રાખજો. હાથમાં આવા એટલી વાર છે, નહિ ખવાય તેા ઢાળી નાંખશુ. આજના સાસુ વહુ એટલે કોઇ જુદી જ વસ્તુ. આ તમારા આજના સંસાર! તમે જે સંસારનાં સુખાનું વર્ણન કરે છે તે આ જ કે ખીજા ? તમે બહાદુર છે કે બંગલામાં રહી શકેા છે. તમે એવુ પુણ્ય કરીને આવ્યા છે કે સસારો સડથા સિવાય છૂટકો નથી. તમારે ગુસ્સા સંસારનેા ત્યાગ કરવાનું કહે તેના ઉપર. શાલિભદ્રની માતાનું હૃદય કેટલુ ઉદાર હશે ? શાલિભદ્રની માતા કહે છે કે સેાળના ખત્રીસ ટુકડા કરો અને પછી મને આપે. પેલા વહેપારી વિચાર કરે છે કે ટુકડા કરીએ પણ ૧૬ની કિ`મત કયાં છે ? તેથી શંકાશીલ થયાં. એ શેઠાણી જાણી ગયા. તરત જ નાકરાને હુકમ કર્યાં અને સેાનૈયાની થેલીએ વહેપારીએ આગળ ધરી અને રત્નક બળના ટુકડા થઈ ગયા. ભદ્રા માતાએ પેાતાની છત્રીસે પુત્રવધૂને એક એક ટુકડા અપણુ ર્યાં. પુત્રવધૂએએ સ્નાન કરી તે ટુકડાથી શરીરને લૂછીને તે ટુકડા ગટરમાં ફે'કી દીધા. રાણીને સમાચાર મળ્યા કે મહારાજાએ એક પણ ક`ખળ ખરીદ કરી નહિ પણ એક તે જોઈએ. તેથી રાજાએ વહેપારીઓને એલાવ્યાં. આ વહેપારીઓએ બધી હકીકત રાજાને કહી. રાજા આ સાંભળી ખૂમ આશ્ચર્ય પામ્યા. અને મનમાં વિચાયું કે અહા ! તે ફેવા. શ્રીમંત હશે? પછી સવાલાખ સેાનામહેાર આપી શાલિભદ્રને ત્યાંથી એક રત્નક બળ લેવા માણસને માકલ્યા. ભદ્રા માતા કહે છે ભાઈ! રાજાને એમ કહેજે કે રત્નક બળ તા શું. પણ ખચે આપનું જ છે. અમે બધાં પણ આપનાં છીએ. રત્નકબળ હોય તેા પણ કિંમત લઇને આપવાની હોય ? પણ લાચાર છું કે સેાળેના ટુકડા થઈ ગયા અને તેગટરમાં ફેંકાઈ ગયા. માણસે આ વાત જઈને શ્રેણીક મહારાજાને કડી. શ્રેણીકે વિચાયુ કે કેવા શ્રીમંત હશે તે ! એની સાહ્યબી કેટલી હશે ? મારે જરૂર એને જોવા જોઈએ. આસ વિચારી રાજા અભયકુમારને કહે છે કે તમે ખબર આપે। કે શાલિભદ્ર રાજસભામાં આવે. ભદ્રા માતા કહે છે આપની આજ્ઞા મારા માથા ઉપર. પણ મારા શાલિભદ્રે સૂય કયાં ઉગે છે અને કયાં આથમે છે તે જોયા નથી. સાતમા માળેથી કદી નીચે ઉતર્યો નથી. તા રાજા મારા ઘેર પધારે અને અમને પાવન કરે. રાજાએ પણ આ વાત માન્ય રાખી. રાજા સભ્યષ્ટિ હતા. ખ'નેના વિચારમાં અને ભાષામાં કેટલી સૌમ્યતા અને સુંદરતા ઝળકી રહી છે ! એ ખૂખ વિચારવા જેવું છે. આ બધા પ્રતાપ શ્રી વીતરાગના શાસનની રસિકતાનેા છે. મધુએ ! અર્થ-કામની લાલસા એ એક ભયંકર વસ્તુ છે. દુનિયાના પદાર્થાંની આસક્તિ રૂપી અગ્નિ સળગી રહેલ છે. તેને વૈરાગ્ય રૂપ જળથી શાંત કરી. “ નમા અરિહંતાણુ ” ની નવકારવાળી કેમ ગણત્રી ? શા માટે ગણવી? તે તા ગયા છે. માટે હવે નવકારવાળી રાજ ગણા કે “ દુનિયાના પદાર્થાન ,, 66 ક્ષા. ૫ તમે બધા ભૂલી મારે, એક દિવસ ..
SR No.023162
Book TitleSharda Parimal
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati, Kamlabai Mahasati
PublisherJivanlal Padamshi Sanghvi
Publication Year1971
Total Pages846
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy