SearchBrowseAboutContactDonate
Page Preview
Page 447
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨ પડીને કહે છે । ભવસાગરમાં ડૂબતા મારા આત્માને તારવા માટે તે' મને હિત-શિક્ષારૂપે જે વચનો કહ્યાં છે તેની લાખ સોનામહેારા કરતાં પણ અનંતગણી કિંમત છે. આ મુનિ ત્યાંથી ચાતુર્માસ પૂર્ણ' કરીને ગુરૂની પાંસે આવે છે. પ્રથમ ગુરૂને વન નહિ કરતાં સ્કુલિભદ્રનાં ચરણમાં પડી ગદૂગ૬ કંઠે ક્ષમા માંગે છે. મહા મુનિરાજ ! માપ તા મહાન કામવિજેતા છે. મારા જેવાનું કામ નહિ. જે પરાક્રમી હોય તે જ સિહણુના આંચળમાં હાથ નાખીને દૂધ કાઢી શકે છે. તેવી જ રીતે કૈાશાના સમીપમાં રહીને આપ જેવા જ કામ ઉપર વિજય મેળત્રી શકો. ખાકી મારા જેવા તા કયાંના કાંચ ફેંકાઈ જાય. પછી ગુરૂદેવની પાસે આવીને કહે છે, ગુરૂદેવ ! ખરેખર ! સિંહની ગુઢ્ઢા પાસે રહેવુ' હેલ પણ કાશાના સંસર્ગમાં રહીને કામ ઉપર વિજય મેળવવા મુશ્કેલ છે. આપે સ્થૂલિભદ્ર મુનિને જે ત્રણ વાર દુષ્કર-દુષ્કર-દુષ્કર કહ્યું છે. તે ચેાગ્ય છે. મે ખૂબ ઈર્ષ્યા કરી, આપની આજ્ઞાની અવજ્ઞા કરી તે અઢલ વારવાર ક્ષમા માંગુ છું. હવે મારા ભ્રમ ભાંગી ગયા. મને મારી ભૂલ સમજાઈ ગઈ. ત્યાં આ મુનિ પેાતાની ભૂલનું પ્રાય. શ્રિત કરી પેાતાનુ કામ કાઢી ગયા. જે માણસ ભૂલ કરીને પણ પેાતાની ભૂલને ભૂલ તરીકે કબૂલ કરે છે તે મહાન છે. અહીંયા ભૃગુ પુરોહિતના એ માળા પણ ત્યાગને પંથે પ્રયાણ કરવા ઉત્સુક બન્યાં છે. તેમને તેમના પિતા ખૂબ સમજાવે છે. ભાગે ભાગવવાનુ આમંત્રણ આપે છે અને કહે છે કે હે પુત્ર! આવા સુંદર કામભોગા મળ્યાં છે તેને શા માટે જવા દે છે ? સંસારના સુખાના અનુભવ કરીને પછી તમારે દીક્ષા લેવી હાય તા લેજો. જેની દૃષ્ટિ ખૂલી ગઈ છે, હીરા અને કાચ પારખવાની જેનામાં તાકાત છે. તેવા પુત્રા એમના પિતા સામે પેતાના વિચારોને રજુ કરે છે. या अहया न भवन्ति ताणं, भुत्ता दिया निन्ति तमं तमेणं । નાયા ચ પુત્તો ન તિ તાળાં, જો ગામ તે અનુમન્તેઙ્ગ ચં । ઉ. અ. ૧૪-૧૨ આ પુત્રા પડકાર કરીને એના પિતાને કહે છે હે પિતાજી ! વેટ્ટ ભણવાથી ક્રુતિમાં જવાના કર્મો અટકી જતાં નથી, વેદ ભણવાથી તે અધમ ને અટકાવે, મિથ્યા જ્ઞાન ટાળે અને પછી સમજણપૂર્ણાંકની ક્રિયા કરે તે આત્મકલ્યાણ થાય. પણ વેદ ભણી જવા માત્રથી આત્મા કબંધનથી મુક્ત થઈ શકતા નથી. વળી આપ કહે છે કે બ્રાહ્મણેાને ભેજન કરાવવુ એ પણ આપનેા ભ્રમ છે. કારણ કે જે બ્રાહ્મણા કુમાગે ચઢેલાં છે, જે યજ્ઞ કરીને પશુવધ કરવાનું સમર્થન કરે છે તેવા અજ્ઞાની મીજાને કેવી રીતે તારી શકશે ? એવા બ્રાહ્મણેાને કરાયેલુ' ભેાજન કેવી રીતે પુણ્યનું કારણુ ખની શકે ? અજ્ઞાની માણસા બ્રાહ્મણાને ભેાજન ફરાવવામાં પુણ્ય માને છે, વૈષ્ણવ લેાકેામાં
SR No.023162
Book TitleSharda Parimal
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati, Kamlabai Mahasati
PublisherJivanlal Padamshi Sanghvi
Publication Year1971
Total Pages846
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy