________________
૨૪
વર્ષ સુધી તેમના સામું બોલી નથી, તે હવે કેમ બોલાય? તો પાડોશણ કહે છે-સાસુ હોય જ નહિ તે શું ખોટું? સાસુને કાઢવાને હું તમને કીમિયે બતાવું. વહ તે કુસંગે ચઢી. પાડોશણે બરાબર શીખવી દીધું. સાસુજી પોષધ ઉપર પિરસી કરી ઘરે જમવા આવ્યા છે. જમીને સહેજ આડા પડયા છે. વહુ બહાર ગઈ છે. જ્યાં બહારથી પાછી આવે છે ત્યાં તે માથાના વાળ છૂટા મૂકી દીધા અને અરીયા-પરીયાના નામ લઈને હું તે ફલાણી છું. આ છું, તે છું, કહીને ધુણવા લાગી. સાસુ વિચાર કરે છે કે મારી વહુ ગઈ ત્યારે સાજી સારી હતી, કંઈ જ ન હતું, તેને શું થઈ ગયું? તેને વ્યંતર દેવ વળ લાગે છે. દુકાનેથી દિકરાને બોલાવ્યું. તેણે જોયું. એટલે માતાને કહે છે-બા, આને બીજું કાંઈ નથી. તારી વહુ બીજાના સંગે ભળી છે તેને આ વળગાડ છે. બીજું કાંઈ જ નથી.
માતા કહે છે દીકરા! આવું ન બેલ. વહુ તે ડાહીને સુશીલ છે. તેને ભૂત વળગ્યું છે. માટે ચંડીપાઠ બેસાડ. ભૂવાને બોલાવ, પણ વહુને માટે તેમ કર. બા! ભૂત એ પણ વ્યંતર દેવ છે. દેવને પડછાયે ન હોય. તેની કીકી સ્થિર રહે અને તે જમીનથી અદ્ધર રહે છે. આમાં એવું કંઈ જ દેખાતું નથી. તેમ બીજે કઈ રેગ પણ નથી. માતાએ દીકરાની વાત માની નહીં ને બધી જ ક્રિયા કરી. પણ સાચે રેગ હોય તે માટે ને! વને ઓરડામાં પૂરીને તાળુ લગાવી દીધું, ત્યાં ધુણવાનું બંધ થઈ ગયું. કૃત્રિમ હતું એટલે થાક તે લાગે ને! નાટક કયાં સુધી ચાલે? ત્રણ-ચાર દિવસ પછી દિકરે ઓરડાની અંદર જાય છે. સાંકળ ખખડે ત્યાં ધુણવાનું ચાલુ થઈ જાય છે. દીકરો પૂછે કે તમે કોણ છે? તમારે શું જોઈએ છે? તે કહે, મારે તે એને જીવ જોઈએ. તે કહે છે, જીવ જોઈએ તે જીવ લઈ જા, પણ હેરાન શા માટે કરે છે? આ વિચારે છે કે એને પતિ તે બે માથાને લાગે છે. એટલે બોલી. બીજી વસ્તુ માગું તે તમે આપી શકશે? આપ તે છેડી દઉં. દિકરે કહે છે શું જોઈએ? તમારી માતાનું માથું મુંડાવી માથે ચુને ચોપડી મેઢે મેશ પડી તેને એટલે મારા ખોળામાં મૂકી પગે લાગે તે જીવતી છોડું. છેકરે પૂછે છે કે મારી માતા કે એની? ના. એની નહિ તમારી. તરત જ તે બહાર નીકળી ગયે. ઓરડે તાળું મારી તેની માતાને કહે છે બા,! તારા પ્રેમને એને મૂંઝારે થયે છે, માટે હમણાં થોડા દિવસ તને મેસાળમાં મૂકી આવું. પિતાના ગામથી બે માઈલ દૂર એસાળ છે અને પિતાનું સાસરું પણ બે માઈલ દૂર છે. બન્ને ઉત્તર દક્ષિણમાં છે. સાસુ કહે છે બેટા! વહુ માંદી હોય ને હું પિયર જાઉં! દિકરે કહે છે બા, એ તે ધતીંગ છે. માતાને ઘેડે બેસાડી મોસાળ મૂકીને દીકરે સાસરે ગયે. અડધી રાત્રે જમાઇને આવેલે જેઈ સાસુજી પૂછે છે જમાઈરાજ ! મધ્યરાત્રે એકાએક આવવાનું કેમ બન્યું? મારી દિકરી તે મઝામાં છે ને? તમારી દીકરી સાબુ હેત તે શું જોઈએ?