SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ २२४ પત્ની પૂછે છે સ્વામીનાથ ! આપ આમ ઉદાસ કેમ છે ? શું મારા પ્રત્યેના કાઈ અભાવ છે કે મારા કોઈ દોષ છે ? શુ મારા ખપે. એ હજાર રૂપિયા આપની પાસેથી લીધા છે એથી કંઈ ખાટું લાગ્યું છે ? મારા આપે આપની સ્થિતિને વિચાર કર્યાં નથી અને એ હજાર રૂપિયા લીધા છે એ તા પરમાટી તુલ્ય છે. આપ આવી સ્થિતિમાં બે હજાર રૂપિયા કયાંથી લાવ્યા હશેા? આપને જે ચિંતાનું કારણ હેાય તે કહેા. આ મારા ખાપે દશ હજારને કરિયાવર કર્યાં છે. આ મારા દાગીના ને કપડાં હવે તે મારી માલિકીના જ છે. માટે આપને જે રીતે ઉપયેગ કરવા હાય તે રીતે કરી શકે છો. આ બધુ આપનુ' જ છે. આપને જે દુઃખ હાય તે ખુલ્લા દિલથી મને કહેા. એના પતિ આંખમાં આંસુ સારતા કહે છે મને તારા તરફથી કોઈ અસ તેાષનુ કારણુ નથી. પણ આ બે હજાર રૂપિયા જ્યાં સુધી મારી જાતે કમાઈ ને ભરપાઈ ન કરુ...ત્યાં સુધી આપણે અખંડ બ્રહ્મચય' પાળવાનુ છે. તારા દાગીના વેચીને પણ હું મુક્ત ન થઈ શકું'. ત્યારે પત્ની કહે છે સ્વામીનાથ મૂંઝાશે નહિ. બ્રહ્મચર્યના પાલનમાં મારે સંપૂર્ણ સહકાર છે પત્ની કહે છે આપણે અને કયાંક જઈને નાકરી કરીએ આ બધું માને સેાંપી મહારગામ જઈએ. એક બીજા નક્કી કરી એના કપડાં દાગીના બધું સાસુને સોંપી આજ્ઞા લઈને અને બહારગામ ચાલી નીકળે છે. બંને પેાલીસનાં કપડાં પહેરી એક રજવાડામાં આવે છે. અને નાકરી કરવાની માંગણી કરે છે. કુદરતે બંનેને પેાલીસની નેાકરી મળી જાય છે. આ પતિને દરવાજા આગળ ચેકીપહેરો કરવાનુ મળે છે. અને પત્નીને રાણીના મહેલના દરવાજે ચાકીપહેરા કરવાનું કામ મળે છે. અને માણુસા ખડે પગે યુટી બજાવી રહ્યાં છે. જ્યારે નેકરીમાંથી છૂટા થાય છે ત્યારે એકબીજા પેાતાના અંતરની વાતા કરે છે પણ કેાઈને ખખર નથી કે આ અને પતિ-પત્ની છે. અને જ્યારે આપસમા વાતા કરે ત્યારે બીજા નાકરાને મનમાં થાય કે આ લેકે કોઈ નિકટના સ્નેહી છે. દેવાનુપ્રિયા ! અહી... સમજવાનું એટલું જ છે કે અને ભરયુવાન છે. એકબીજા સાથે રહેવા છતાં, સૂવા છતાં ખાંડાની ધારે બ્રહ્મચર્ય પાળે છે. મનમાં વિકાર સરખેા પણ જાગતા નથી. પણ તમારે તા “ મહાત ગઈ મગર ઘેાડી રહી. '' પણ બ્રહ્મચર્યનું પાલન કરવાનું મન થતું નથી. તમે કઈક સમજો. બ્રહ્મચર્ય એ જીવનનું નૂર છે. બ્રહ્મચય એ તમારી ભાવી પેઢીના જીવનનું ઘડતર કરનાર છે. બ્રહ્મચય થી જ્ઞાનતંતુએ નિમ ળ બને છે. આજે વિજયાખાઈ સ્વામીને પચ્ચીસમેા ઉપવાસ છે. બીજા મહેનેાને પણ ઉપવાસ છે. એ જોઈ ને પણ તમને એમ નથી થતુ` કે મારી શારીરિક શક્તિ નથી. હું આવી તપશ્ચર્યા કરી શકતા નથી તેા ખીજુ` કરીએ. ઉપવાસ કરે તે માની લે કે શરીરમાં અશક્તિ આવી જાય. ઉભા થઈ શકે। નહિ. પણ બ્રહ્મચર્ય ના પાલનમાં કયાં અશક્તિ આવવાની છે? તપસ્વીનું બહુમાન તપશ્ચર્યાથી જ થાય. મને તે જાવજીવ બ્રહ્મચર્યંની પ્રતિજ્ઞા કરે, ન
SR No.023162
Book TitleSharda Parimal
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati, Kamlabai Mahasati
PublisherJivanlal Padamshi Sanghvi
Publication Year1971
Total Pages846
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy