SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ st “ જ્ઞાની સે જ્ઞાની મિલે, કરે જ્ઞાનકી માત ગધ્ધા સે ગધ્ધા મીઢે, કરે લાતાલાત” એમને જ્ઞાન મેળવવાની ખૂબ જ જિજ્ઞાસા હતી. તેમણે ગેાંડલ સ`પ્રદાયના પૂ પુરૂષાત્તમજી મહારાજ સાહેબ તથા મહાસતીજીએને, એટાઢ સંપ્રદાયના પૂ॰ માણેકચદ્રજી મહારાજ સાહેબ આદિ ઘણાં સ'તસતીજીએના પરિચય કર્યો હતા. તેમાં તે સૌથી પ્રથમ માતા-પિતાની સાથે ખાટાદ પૂ॰ માણેકચંદ્રજી મહારાજ સાહેબના દેશને ગયેલા, ત્યારે તેમના ઉપદેશની જે અસર થઇ છે તે સૌથી પ્રથમ મુખ્ય હતી. અને ખીજી અસર પૂ॰ લાલચંદ્રજી મહારાજના સહકુટુંબની દીક્ષા. આ એ પ્રસંગે। તેમના જીવનમાં વૈરાગ્યનું નિમિત્ત બન્યા. પછી વારંવાર પેાતાના માતા-પિતા પાસે પેાતાની ભાવના પ્રદર્શિત કરતા કે મને છૂટા કર. મારે દીક્ષા લેવી છે. ભલભલા તીર્થંકરો, ચક્રતિએ અને મહાન પુરૂષા ભાગના ત્યાગ કરી ત્યાગ માગે નીકળી ગયા. તા હવે મારે આ ભૌતિક સુખોની ભૂતાવળમાં ન ફસતાં આધ્યત્મિક ક્ષેત્રમાં બને તેટલે વિકાસ કરી લેવા તે જ ભાવનામાં તેઓ હુ'મેશ તલ્લીન રહેતા હતા. સંવત ૨૦૧૧ માં અમે ખંભાત ચાતુર્માસ હતા ત્યારે તેઓ ખંભાત આવેલાં. ત્યારે અમે તેમને પહેલવહેલાં જોયાં હતાં. બીજી વાર તેઓ સાણું આવ્યા હતાં અને વાડીલાલ છગનલાલ (પૂ. શારદામાઇ મહાસતીજીના સ`સારી પિતાશ્રી) ના ઘેર ઉતર્યાં હતાં. ત્યાં એ દિવસ રહ્યાં અને ઉત્તરાધ્યયન સૂત્રના ૩૪ મા લૈશ્યાના અધ્યયનની વાંચણી લીધી હતી. તે જ્ઞાનના ખૂબ પિપાસુ હતા. હમણાં જ પદ્મામાઈ સ્વામીએ કહ્યું તેવી રીતે તેઓ વેરાવળમાં પૂ. પુરૂષાતમજી મહારાજ પાસે જ્ઞાન-અભ્યાસ માટે ઘર ખાલીને રહયા હતાં. જે હાલ વિદ્યમાન જશરાજજી મહારાજ સાહેબ છે તેઓ મને સાથે અભ્યાસ કરતા હતાં. ખંધુએ ! આપને તે અનુભવ છે કે વિરાણીનુ મહેાળુ' કુટુંબ. મહેાળા પરિવાર, અને પૂના પુણ્યના ચાગથી હામ-દામ અને ઠામ જેના ઘરમાં ભરચક છે છતાં તે છેડીને સંયમ લેવા વિનાદભાઈ તત્પર બન્યાં. મા-બાપ કહે બેટા, હજી તારી ઉંમર નાની છે. માનુ હૃદય તા સદા કામળ જ હાય છે. કહે છે બેટા ! હમણાં તું ખમી જા, તને પ'ડિત રાખીને ભણાવીએ. તું અભ્યાસ કર. પણ જેને આત્મા હવે ક્ષણ વાર પણ રહેવા તૈયાર નથી તેવા વિનુભાઈ મણીબેન પ્રતિક્રમણ કરવા ખેડ. અને તેમણે ખીચન જવાની તૈયારી કરી. લાલચંદ્ર મહારાજની પાસે ગયા. જ્યારે ખીચન જવા નીકળ્યા ત્યારે તેઓ જયપુરની ટિકિટ લઇને ગાડીમાં બેઠા હતાં. વચ્ચે મહેસાણા સ્ટેશન આવ્યું ત્યાં ગાડી અઢી કલાક પડી રહેવાની હતી. તે વખતે તેમણે પાંચમુષ્ટિ લેાચ કરવા જેટલા વાળ રાખીને બાકીના વાળનું મુંડન કરાવી નાંખ્યું. તા. ૨૬-૫-૫૭ ની વહેલી સવારે
SR No.023162
Book TitleSharda Parimal
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati, Kamlabai Mahasati
PublisherJivanlal Padamshi Sanghvi
Publication Year1971
Total Pages846
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy