________________
૧
આપતાં મળતું નથી. આ દિકરાને માતાએ ભણાવી-ગણાવી સારા સંસ્કાર આપ્યા. બાળકના જીવનનું ઘડતર માતા કરે છે. “હે પુત્ર! તું કુમાર્ગે જ નહિં. કટોકટીના સમયમાં પણ તું તારું ચારિત્ર ગુમાવીશ નહિ.” એવી હિત શિખામણ આપે છે, પણ ભાવિ કંઈક જુદું જ વિચારે છે.
આ છોકરાને ખરાબ મિત્રો મળી ગયા અને તેમના કુસંગે ચઢી નાટક-સિનેમા જેતે થઈ ગયે. વ્યસનમાં પણ પૂર બની ગયે, અને જ્યાં ને ત્યાં ભટકવા લાગ્યો. માતા એના પુત્રને સમજાવે છે, પણ કુસંગે ચલે પુત્ર માતાની શિખામણ માનતા નથી. હવે એને માતાની શિખામણ કડવી ઝેર જેવી લાગે છે. સંતની શિખામણ કેને ગમે ! પણ જેને પાપને લેશ પણ ડર ન હોય, તેને તે ઝેર જેવી જ લાગે ને? આ છોકરો પણ દુષ્ટ મિત્રેના સંગે ચઢી જેમ ફાવે તેમ વર્તવા લાગ્યો. વારંવાર માતા પાસે પૈસા માગે છે. માતા રાજીથી પૈસા આપે પણ છે. કારણ કે કંઈ કરતાં જે છોકરા સમજે તે સારૂં પણ આ છેક ધીમે ધીમે પરીગમન કરતે થઈ ગયો. વિષયોનાં વિષ તેના રગેરગમાં વ્યાપી ગયાં.
એક દિવસ ઘરમાંથી છાનામાને પૈસા વગેરે બધું લઇને તે ભાગી ગયો અને વેશ્યા ને ઘેર ચાહયો ગયો. માતા પુત્રને શોધે છે. અરેરે....એક જ પુત્ર છે. આટલા ભણવ્ય, સંસ્કાર આપ્યાં છતાં આ પાક ? બધું લઈને ગયો તે ખેર, પણ એ મારે દિકરા કયાં ગયો હશે ? એનું શું થયું હશે? કયારે આવશે? એમ માતા રડે છે, Pરે છે. આ છેક માલમિલ્કત લઈને વેશ્યાને ઘેર ચાલ્યો ગયો. એક મહીને વેશ્યાના ઘેર રહ્યો. પૈસા ટકા પૂરા થઈ ગયા. આ વેશ્યા કંઈ તેની પત્ની ન હતી. એ તે પૈસાની પૂજારણ હતી, એટલે કહે છે કે હવે આ ઘર છેડીને ચાલ્યો જા. અહીં નિધનને આદર મળતું નથી. અહીં તે ધનવાનનું સન્માન છે. વેશ્યાએ તેને ઘરમાંથી લાત મારીને કાઢી મૂકયો. આ તે પાછા માતાના ઘેર આળે. માતાને થયું કે હવે મારે દીકરે ઠેકાણે આ લાગે છે. માતા પુત્રને પ્રેમથી બોલાવે છે, પણ અંદર વિષયનું વિષ વ્યાપેલું છે, એટલે માતાને પ્રેમની પીછાણુ કયાંથી થાય? થોડા દિવસ થયા, એટલે માતા પાસે જે કંઈ થોડું ઘણું હતું તે લઈને રવાના થઈ ગયો. જેને લાત મારીને કાઢી મૂકી હતું છતાં તેની પાસે તે આવ્યું અને લાવેલ પૈસા ફરીથી ખલાસ થતાં પાછા વેશ્યા કાઢી મૂકે છે ત્યારે આ છેકરે કહે છે, તારે ખાતર ઘરમાં હતું તે બધું જ લઈ આવ્યા. હવે મારી પાસે કંઇ જ નથી. વેશ્યા કહે છે–તારી મા પાસે જે હોય તે લઈ આવ. છેકરે કહે છે–હવે તે મારી મા પાસે પણ કંઈ નથી. જે તારી માતા પાસે કંઈ જ ન હોય અને તારે મારા મહેલની મેજ માણવી હોય તે હું કહું તેમ