SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ ret થશે ત્યારે પૈસા પગ કરીને ચાલ્યા જશે. તે વખતે રોકવા કોઈ સમથ નહી અને. અખોની મિલ્કતમાંથી એક લાખ જેટલી પણ રહેતી નથી. અહમદશાહની પણ એવીજ સ્થિતિ થઇ ગઇ. તેના ખજાના ખાલી થઈ ગયા. જાહેાજલાલી જુહાર કરીને ચાલી ગઇ. સૈનિકા અને નાકરોનું દેવું વધી ગયું. ચૂકવવા માટે પૈસા રહ્યા નહિ, એટલે મધ્ય રાત્રે ચારની જેમ દિલ્હી છેાડીને તે ભાગી છુટા. ખ’ધુએ ! અહીંથી ભાગી જશો પણ કમ તે કાઇને છેડનાર નથી. અહમઇશાહ નાસી છૂટયો, પશુ તેના સૈનિકા તેને છેડે તેવા ન હતાં. જંગલમાંથી પકડી લાવ્યા અને જેલમાં પૂરી દીધા. ખૂબ હેરાન હેરાન થઇ ગયા. પૂરૂં ખાવા-પીવાનુ' પણ મળતુ નથી. ઉનાળાના દિવસ છે. ખૂબ તરસ લાગી છે. પાણી પાણી કરે છે, કાઇ પાણી આપતું નથી, ત્યારે એક સૈનિકને કહે છે કે, મારી ખાતર ન આપે તે કાંઈ નહિ. અલ્લાહની ખાતર મને પાણી આપ. જે માણસોએ ભીખ માંગતા અવાજ સાંભળ્યે હશે તેને પણ અસુ ક્રમ નહિ આવ્યા હોય ? હીરા-માણેક ને પન્નાના પહેરનાર બાદશાહુ પાણી માટે તરફ? સૈનિકને દયા આવી અને માટીના કાર્ડિયામાં પાણી આપ્યું. ફીને પાણી માંગે છે. એક વખતના બાદશાહ આજે અન્ય 'ક, સમૃદ્ધિના પડછાયા માનવને કયારે પલટાય છે તે આપણાથી સમજી શકાતું નથી. દેવાપ્રિયા ! ભગવંતા કહે છે કે આત્મા પુદ્દગલના સંગે નિન બંને છે, કેમ કે પુદંગલના સ ંગથી તે પેાતાના આત્માનું જે સાચું ધન જ્ઞાન-દાન વિર છે તેને ગુમાવી બેસે છે, તેથી તે દુઃખી થાય છે અને સંસારમાં પરિભ્રમણુ કર્યાં જ કરે છે. દેવલાકમાં રહેલા એ આત્માઓને પણ એ જ વિચાર આવ્યો કે આવા ભાગે અમલી વખત પ્રાપ્ત ર્યા ને ચા. આ પુદ્ગલે આપણને ગમે ત્યારે ગમે તેમ નચાવે છે. પશુ તેનાથી હવે આપણે નાચવું નથી. પણ જે વસ્તુ આપણને નચાવે છે તેને જ આપણે નાવીએ. આવા તેમના ભાવ હાવાથી મનુષ્ય લાકમાં આવી પોતાની ભૂમિ વિશુદ્ધ કરી ગયા. એમને સપત્તિ કરતાં સંયમની મહત્તા વધુ સમાણી હતી, જૈને આત્મા તરફનું લક્ષ થાય છે તેને મન તે ભૌતિક સુખા માટીના ઢેફાં જેવા રખાય છે. અને આત્માની કિંમત સમજાય છે. તેઓ તે એમ જ માને છે કે મારે હુ તા એક કવર છે. અંદર રહેલા કાગળ તેનાથી જુદો છે. કાગળ અને કવર જુદાં છે. એવુ તા કોઈ વિરલ વ્યક્તિઓને જ સમજાય છે. માટા ભાગે તે માનવીઓને આ તે એક કવર છે અને અંદર એક કાગળ છે એની જ ખબર નથી. જેમ વાસ પૈસાના કલમાં લાખ રૂપિયાના ચેક હાય તા પેલા વીસ પૈસાના કવરના કાંઈ કિંમત ખરી ? કિંમત તે અંદર રહેલા લાખ રૂપિયાની જ છે ને?
SR No.023162
Book TitleSharda Parimal
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati, Kamlabai Mahasati
PublisherJivanlal Padamshi Sanghvi
Publication Year1971
Total Pages846
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy