SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ અને યશા ભાર્યાં ચિંતા કરે છે. ખીજી તરફ એ દેવા હજી દેવલાકમાં છે. તેમનું આયુષ્ય પૂર્ણ થવા આવ્યું છે એટલે તેમની પુષ્પની માળા કરમાય છે. રત્નની ક્રાંતિ ઝાંખી પડે છે. તે સમયે એ દેવા અવધિજ્ઞાન વડે ઉપયેગ મૂકીને જીવે છે કે આપણે અહીંથી મરીને કયાં ઉત્પન્ન થઈશું....! અવધિજ્ઞાન દ્વારા જાણ્યું કે આપણે બ્રાહ્મણને ઘેર ઉત્પન્ન થઈશુ. વૈભવ-વિલાસ ને સ`પત્તિને પાર નથી પણ ત્યાં જૈનધમ ની પ્રાપ્તિ આપણને નહીં મળે! હળુકી જીવા ધન કે વૈભવને જોતાં નથી. તેમને પુદગલેાની કિ’મત નથી, એમને તે ધર્માં મળે ત્યાં જવુ છે. તમને ધમ મળ્યું છે છતાં ધર્મ થી વિમુખ રહેવા માંગેમ છે. જેને ગમે છે અને જે આવે છે તેની તે વાત જ નથી, પણ કંઇક જીવા જૈનકુળમાં જન્મ પામ્યા હશે, છતાં જૈનધર્મ શું છે.તે પણ જાણતા નહિ હોય અને કંઈક તેમ પેાતાને જૈન તરીકે ઓળખાવવા પણ તૈયાર નથી. ખંધુએ ! ફીકીને આવું વીતરાગ શાસન નહિ. મળે. મળ્યું છે.તેને પિછાણી શકતા નથી. તેને તમને શૈાચ થવા જોઇએ. આ એ દેવાને ખબર પડી કે આપણે બ્રાહ્મણુ કુળમાં ઉત્પન્ન થઇશુ. જૈનધર્મી, આપણને નહિ મળે ! એના શેચ થાય છે. હવે તે દેવે શું વિચારણા કરશે અને જિનમાની પ્રાપ્તિ તેમને કેવી રીતે થશે અને શુ' ખનશે તેના ભાવ અવસરે કહેવાશે. વ્યાખ્યાન ન. ૧૪ અષાડ વદ ૧૪ ને શુક્રવાર તા. ૩૧-૭-૭૦ શાસ્ત્રકાર ભગવત અનંતજ્ઞાની પ્રભુ ફરમાવે છે કે અનાદિ કાળથી આત્માએ પુદ્ગલના રાગ કર્યો છે, પણ પુદગલને એળખાવનાર પાતાના રાગ કર્યો નથી. આત્મા છે. એવા હેજી અનુભવ કો નથી. અરીસામાં શરીર દેખાય તેની પાછળ આમાં દેખાય ત્યારે સમજજો કે, હું કઇક દેખું છું, તમે અરિસામાં જીવા છે. ત્યારે શું જીવા છે ? તે ખબર છે ને ? આંખ, નાક, કાન, કાળા ધેાળા રંગ, આ બધુ તમે જીવા છે કે ખીજુ કઈ રૃખા છે ? અ....હા ! જીવ કેટલે ગમાર છે. એને એ વિચાર નથી થતા કે તું તા રંગ વગરના છે. આ જે રંગ દેખાય છે તે તારા નથી. કાળા, ધેાળા, પીળા આ બંધા રગ દેહના છે. દેવાનુપ્રિયા ! એ રંગની શીખેા. આ જે રહના રંગરાગ પાછળ ન રાચેા. અંદર બેઠેલા નિર ંજનને એાળખતા દેખાય છે તે બધા ક્યાં સુધી રહેશે ? જ્યાંસુધી
SR No.023162
Book TitleSharda Parimal
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati, Kamlabai Mahasati
PublisherJivanlal Padamshi Sanghvi
Publication Year1971
Total Pages846
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy