________________
હળવદ નિવાસી શ્રાદ્ધવ શેઠશ્રી ગુલાખચંદ ગફેરભાઇએ આ ગ્રન્થના પ્રકાશનમાં રૂપિયા ૫૦૦૧નુ` દાન કરીને અપૂર્વ શ્રુતભક્તિ કરી છે તે બદલ અમે તેમના અંતઃકરણથી આભાર માનીએ છીએ.
આભાર પ્રદર્શન
અને...
નયન પ્રિન્ટરીના માલિક શ્રાદ્ધવય પડિત મફતલાલ ઝવેરચંદ ગાંધીએ એક જ માસના સમયમાં ૨૩ ક્ર્માંનું આ ગ્રન્થરત્ન અમને તૈયાર કરી આપીને જે અસાધારણ આશ્ચય સજ્યું છે તે ખદલ અમે અંતઃકરણથી તેમનું અભિવાદન કરીએ છીએ.
કમલ પ્રકાશન પબ્લિકટ્રસ્ટનુ –ટ્રસ્ટી મંડળ–