________________
૬. પ્રથમના પાંચ પ્રકાશનની એક એક પ્રતિ ત્રીજા વર્ગના સ ંધ
કે વ્યક્તિને વિના મૂલ્યે, તથા તે પછીનાં પ્રકાશના નોંધાવ્યા હશે તેા ૧૦ ટકા વળતરથી આપવામાં આવશે. ૭. પ્રત્યેક પ્રતિમાં શ્રુતસમુદ્ધારક, શ્રુતરક્ષક તથા શ્રુતભકત તથા શ્રતાનુરાગીની શુભનામાવલિ પ્રકાશિત કરવામાં આવશે.
નોંધઃ
કમલપ્રકાશન સંસ્થાનું પબ્લિક ટ્રસ્ટ કરવામાં આવ્યું છે. જેથી દાનવીરાને બંધારણની ૧૫ B કલમ મુજબ કરમુક્તિના લાભ પ્રાપ્ત થઈ શકે.
તા. ક. અદ્યતન શૈલિમાં પ્રગટ થતાં ગુજરાતી સાહિત્યની માહિતી માટે સંસ્થા પાસેથી આવેદન પત્રા વગેરે આજે જ પાસ્ટથી મ ગાવા.
3 આફ્સિ બકુલ’ સંજીવની પાસે
અમદાવાદ ૭.
લિ.
સુબાધચંદ્ર લાલભાઈ
કમલ પ્રકાશન ટ્રસ્ટીમ`ડળ
વતી -