________________
મંગળાચરણ
વીતરાગ સ્તવના–
રે ઉર! ઝા આતમબાની–એ દેશી. રે જિન ! તારે તમારે ધારી, આ અરજ મુજ અવધારી છે. એ ટેક તુહી સર્વજ્ઞ તુંહી સર્વદશી, તુંહી જિનવર જયકારી; તુંહી બ્રહ્મા ભગવંત ભલે તું, તુંહી મહાદેવ મેરારી રે. ૧ રામ અને રહેમાન પણ તું, સાચે સાંઈ સુખકારી; અઘ હરતા અરિહંતનું એકજ, તું નિરંજન નિવકારી રે. ૨ તુંહી દેવ દયાળુ તું દાતા, અકળ ગતિ છે તમારી; તું વીતરાગ વિશ્વજન વંદન, તું છે ઉત્તમ ઉપકારી ૨૦ તું કરુણાકર તું છે કૃપાળુ, તુંજ હરદમ હિતકારી, તું જગના જીવને સુખમેલ, એથી ઝટ લે ઉગારી રે તું જગતારક તું છે ઉદ્ધારક, અરજ સુણી એહ મારી; તું લલિતના લાભને કરતા, તું લે તારક મુજ તારી રે. ૫
સ્તવના બીજી – કુંવર દેવકીના કાન, આજ મારા મેમાન કું. આ સા. આ. એ દેશી
વાલા વેગે કરી વહાર, આ૫ તારે આવાર–વા. આ ઝટ છૂટેર્યું સંસાર, આ૫૦ એમ તારો અમને કરી ઉપકાર
વાલાઆપ૦એ ટેક૦સાખી-તારક શરણું તાહરૂં, તેથી તારે નાથ; વાલા વિનયે વિનવું, હેતે જે હાથ,
ભૂલી ભયે ભવ મેઝાર, આ૦ વા૦ ૧