________________
(૨૧) જ્ઞાની કદી પણ છેદાને ભેદા નથી અને હણાતું નથી.
કે જ્ઞાની બને છે ? એ જ્ઞાની અતીત થઈ ગએલાને સંભારતો નથી અને અનાગતભવિષ્યની ઈચ્છા કરતા નથી તેમ જ શીત-ગરમી, સુખદુઃખ; માન અને અપમાનને વિષે તે સમભાવે રહે છે.
અધ્યાત્મનું સામ્રાજ્ય ઈતિને જીતનાર, ક્રોધને પરાભવ કરનાર, માન તથા માયાથી ઉપદ્રવને નહી પામનાર, લેભના સ્પર્શથી રહિત. વેદ તથા ખેદ રહિત, સહજ આચારના સેવનવડે હઠ પ્રયત્ન કરવાથી વિરામ પામનાર, લેકસંજ્ઞાથી મુક્ત થયેલ, મિથ્યા આચારના પ્રપંચને હરનાર, કંડકસ્થાનને ઉલ્લાસથી પામેલ, પરમને આશ્રિત થનાર, શ્રધ્ધાવાન, આજ્ઞાએ યુક્ત, શસ્ત્રથી ઉલંઘન થયેલ, શરહિત, જેયેલી વસ્તુ ઉપર નિર્વદ પામનાર, પરાક્રમને નિહલ નહી કરનાર, દંડને નિક્ષેપ કરનાર, પાપરૂપી ઇંધણના સમુહને ધ્યાન રૂપી અગ્નિથી બાળનાર, પ્રવાહની સામે ચાલવાથી લોકોત્તર, દિવ્ય ચરિત્રને ધારણ કરનાર, પ્રાપ્ત થયેલા કામને બાહેર કરનાર, બહુરૂષપણાને નહી કરનાર, પરચક્ષુને ઉઘાડનાર, અપર ચક્ષુને મીંચનાર, અંતરગત ભાવેને જેનાર અને પૂર્ણ ભાવને પ્રાપ્ત થનાર પુરૂષ, અધ્યાત્મના સામ્રાજ્યને ભેગવતે, કાંઈ પણ અવશિષ્ટ એવા અન્ય પદાર્થોને જેતે નથી.
શ્રેટ જ્ઞાનગ અધ્યાત્મને આ જ્ઞાનગ શ્રેષ્ઠ છે તેમ જિન ભગવાને આચારાંગ સૂત્રના લોકસાર અધ્યન વિષે નિશ્ચયપૂર્વક કહેલ છે.
- તે જ્ઞાનયોગ શું કરે–
એ જ્ઞાનેગ ઉપયોગમાં એક સારરૂપ હોવાથી તત્કાળ અસંહને બેધ કરનારે છે, તેથી તે મોક્ષની પ્રાપ્તિને માટે ઘટે છે, તેમ અન્ય દર્શનીઓ પણ કહે છે.
ચગી થવા કૃષ્ણને અર્જુનને બોધ.
હે અર્જુન ! યેગીઓ, તપસ્વીએથી, જ્ઞાનથી, અને કમીથી પણ અધિક છે. તેથી તું ચગી થા.