________________
(૩૦)
રાનગીને વરતાવ જ્ઞાનયોગી વિષયમાં રાગી ન થાય, અથવા મૌન ધરીને રહે અને તે વિષયના રૂપને સમાન જાણે તે શાનગી વિષયમાં લેવાય નહીં.
ધર્મમય અને બ્રહ્મમય. સત્તતત્વની ચિંતાથી એ વિષયે જેના જાણવામાં આવે છે, તે આત્માને જાણ છે. તે આત્મવાનું અને જ્ઞાનવાન મુનિ ધર્મ મય અને બ્રહ્મમય કહેવાય.
જ્ઞાનગીઓ કેવા હાય. જ્ઞાનયોગીઓ વિષમતાના બીજરૂપ એવા અજ્ઞાનને નાશ કરે છે અને તે વિષયોને ઓળખી તત્વથી લેકસ્વરૂપને જાણે છે.
જ્ઞાની-પંડિત જીવનમુક્ત અને બ્રહ્મ કેણ
જે વિષયને સમરૂપે જુવે તે જ જ્ઞાની–પંડિત જીવનમુક્તને બરા કહેવાય.
સમદશીનું સ્વરૂપ-- વિદ્યા અને વિનયથી સંપન્ન એવી બ્રાહ્મણ, ગાય, હાથી, શ્વાન અને ચંડાલ એ સર્વ ઉપર પંડિત સમદશી હોય છે.
- જેમનું મન સમતાને વિષે સ્થિર થયેલું છે, તેમણે આ લોકમાં બધી સુષ્ટિને જીતી છે, વળી નિર્દોષને સમ છે તેથી તેઓ બ્રાને વિષે સ્થિત છે.
બ્રહ્મવેત્તા. પ્રિય વસ્તુને પ્રાપ્ત કરી હર્ષ પામ નહીં. અને અપ્રિય વસ્તુને પ્રાપ્ત કરી ઉદ્વેગ પામવો નહિ એવી સ્થિર બુદ્ધિવાળે અને અમૂઢ એ બ્રહ્મવેત્તા પુરૂષ બ્રહ્મને વિષે સ્થિત છે.
નિરપેક્ષ મુનિ. નીચેની દશામાં એટલે સાપેક્ષદશામાં વિષમપણામાં સમપણે જેવુ એ દેષને માટે થાય , પણ જે નિરપેક્ષમુનિઓ છે, તેમને તે રાગ તથા શ્રેષના ભેદા ક્ષયને માટે થાય છે
રાગ-દ્વેષ ક્ષય થયેલ જ્ઞાની. રાગદ્વેષને ક્ષય કરવાથી વિષયન શન્યતાને પામે છે તે