________________
(૨૩) વૈરાગ્યને હાને માર્ગ પિતાની મેળે નિવૃત્ત થયેલા ઉરીરણ વગરની અને યંત્રણ સિવાયની તૃતિ ઇંદ્રિયવડે જે જ્ઞાની એને વૈરાગ્ય થાય તે નાને માર્ગ
બળાત્કારે પ્રેરેલી ઈદ્રિ વનના હાથીની જેમ કદી પણ વશ થતી નથી, પણ ઉલ્ટી અનર્થને વધારનારી થાય છે.
અધર્મનો આડંબર કરનારા ધૂતારાઓ લજજાથી નીચું જુએ છે, દુષ્યની ચિંતવે છે અને પોતાના આત્માને નરકના ખાડામાં નાંખે છે.
ઇઢિઓને ઠગનાર શુદ્ધ ભાવને અર્પણ કરી સર્વદા પિતાના અને પરના વિભાગને જાણનારો વિરક્ત પુરૂષ ઇઢિયેની વંચના કરવાને યોગ્ય છે.
કે વૈરાગ્ય અદભુત છે, તે એ કે પ્રવૃત્તિને વિષે અથવા નિવૃત્તિને વિષે જેને સંકલ્પ નથી, તેની ઈહિને વિકાર હરાય છે, તેનાથી જે વૈરાગ્ય ઉત્પન્ન થાય તે.
જ્ઞાની યોગીને પ્રવૃત્તિઓ બેધકારક થતી નથી, તે જેમ કાયંત્રમાં ગોઠવેલી પુતળીઓના નૃત્યની જેમ.
પરદશનીઓ વૈરાગ્યને ગ્ય માયા કહે છે, પણ એ કેના અનુગ્રહની હેતુરૂપ હોવાથી એની અંદર દુષણ નથી.
એ યોગમાયા પણ શુદ્ધ જ્ઞાનની દિશા છે. એ યોગમાયાના નામવાળી વૈરાગ્યદશા સિદ્ધાંતને વિષે અપવાદ પદની અંદર સંભળાય છે અને તે મૃગલાની ૫ર્ષદાને ત્રાસ અને નિરાશ કરવારૂપ ફળની સાથે મળેલી છે.
ઉદાસીન ભાવમાં ચોથા ગુણસ્થાનમાં પણ વૈરાગ્ય હોય છે. ઉદાસીનપણું જેનું ફલ છે, એવું જ્ઞાન જ્યારે પરિપકવાસ્થાને પામે છે, ત્યારે ચોથા ગુણસ્થાનમાં પણ એ વૈરાગ્ય રહેલ છે.
વૈરાગ્યના ત્રણ પ્રકાર દુઃખગર્જિત, મેહગતિ અને જ્ઞાનગતિ એમ ત્રણ પ્રકારનો વચગ્યું કહે છે. તેમાં વિષની પ્રાપ્તિ ન થવાથી સંસાર તરફ ઉોગ રહે તે પહેલે ખગલિત વાગ્ય કહેવાય છે.