________________
( ૧૧ )
નિરાબાધ વૈરાગ્ય કયારે થાય ? તે સસારના કારણરૂપ એવા વિષયાને વિષે દ્વેષથી તેમાં પ્રવૃતિ ન કરે અને એસ'સારને નિર્ગુ ગુણ રહિત જુએ ત્યારે
સંસારની નિર્ગુણુતા જોવાથી કેવી રીતે વેરાગ્ય થાય છે. તે ચેાથા અવિરતિ સમ્યગદ્રષ્ટિ ગુરુસ્થાનમાં પણ એને પ્રસંગ આવે છે, એટલે પ્રમાતાપુરૂષોને આ સંસારની નિ`ણુતા જોવાથી વૈરાગ્ય પ્રાપ્ત થાય.
ચારિત્રમાહીના મહિમા કેવા છે. તે ક્રના કાઇ એવા મહિમા છે કે એની અંદર ખીજા કોઇ હેતુના યાગ ન હાય, તે છતાં પણ ફળને ચેગ જોવામાં આવતા નથી.
ચેાથે ગુણસ્થાને વૈરાગ્ય હાય છે, તે ગુણસ્થાનને સમકિતની એક જાતની દશામાં હાય, કારણ કે ત્યાં પણ પાતાના આત્મિક સ્વભાવની ૨મણુતાએ કરીને કુસગપણું હુડ્ડાય તેમ શ્રી હૅમાચાર્ય મહારાજ જણાવે છે.
ભ્રમને તત્ત્વરૂપે માનવામાં આવે તે સસારસાગરનું ઉલૢંધન થતુ નથી; તેનાથી કુમાર્ગે જવાય છે.
ધર્મની બળવાન શક્તિને ભાગ હણી શકતા નથી, તે જેમ દીવાના ઝવનારે પવન બળતા દાવાનળને હુણી શકતા નથી તેમ મારે ધર્મમાં દ્રઢ રહેવું તે શ્રેયકારક છે.
ઉદાસી રહેનારા પુરૂષા ભાગમાં બંધાતા નથી. જેમ શ્લેષ્મ-ખળખામાં માંખી બંધાઇ જાય છે તેમ પ્રાણી આસક્તિને લીધે વિષયમાં બંધાઇ જાય છે, અને જો તે વિષયમાં આસક્તિ ન રાખે તેા, સુકી માટીના ગેાળામાં જેમ માંખ બંધાય નહિ તેમ તે વિષયામાં મંધાતા નથી.
જેમને માક્ષ-લક્ષ્મી નજીક આવેલી છે, તેવા ઉત્તમ પુરૂષાના વૈરાગ્ય ગભ થી આરંભીને નાશ થતા નથી.
વિષયાથી શાંત થએલાને હમેશાં ઇંદ્રિયાને વિષયાથી વિમુખ કરવાથી જે સુંદર વૈશગ્ય થાય છે, એ વૈરાગ્ય દિશાના શજમા છે.