________________
( ૧૭૫ )
પ્હેલા પહેારે લીધું તે, ત્રીજા ùાર સુધી ખપે, પડિલેહણ પછી તે, કાલાતીત થાય છે; જેના જે આહાર તેથી, વધુનેા પ્રમાણાતીત, આખે ઉભુંાદરી વ્રત, લલિત તે થાય છે. ટીપ–પુરૂષને ૩૨ કવળના આહાર હાય ને તે કુકડીના ઈંડા પ્રમાણુના અથવા, તે આહારના ૩૨ ભાગ કલ્પવા ને તેથી ઉછેૢાદરી વ્રત સમજી લેવું.
॥૧॥
સાધુપણુ કાંઈ ખાવા માટે નથી—પણુ આત્મસાધન માટે છે. અને તે આત્મસાધન પુદ્ગલથી થઇ શકે છે. તેથી ગાડાને ઉંગણીની જેમ કાંઇ ખાવાનું આપવાની જરૂર છે, પેટ કાઈને છુટયું નથી કહ્યું છે કે—
કવિત.
ચેાગી સિદ્ધ કલંદર તાપસ, હાત દીગંબર માર કસેાટી, પીર મુદૃિ મુસા મીરા, સેખવસે વનમાંહિ તંગાટી; જે પિયા જપ જાપ જપેહે, જાહિકી કીરિત દેશ મહેાટી, સેવક હૈ સ્વામી દાસ નિર ંજન, રાટિ ખિના સમવાત હું ખેાટી. ચાગિ ધરે યોગ ધ્યાન, પંડિત પઢે પુરાણ,
જ્ઞાની કહિ યાન પે ઉદાસ લેખ લીયા હૈ; કેતે શાહ પાતશાહ કેતે શાહજાદે કેતે,
વાસુદેવ ચટ્ઠી પુનિ કરણુ દાન દીયાહે; કહે કવિ ગ ંગદાસ ગંગા કે નિકટબીચ, એક શેર અનાજને જગત જેર કીયા હૈ. પણ જે રસેદ્રિમાં ગૃદ્ધ બની ધર્મારાધને સર્વ પ્રકારે પશ્ચાત છે, તે તેા નિદાને પાત્ર છે અને તેમની સ્થિતિ ધેાખીના કુતરા જેવી થાય છે. કહ્યુ` છે કે—
મનહર છં.
પેટટ્ટુ કે કાજ માનું જોગ લઇ જોગી ભયા, પરસુખ દેખી ઝુરે જેસા કાંગા હાટકા; ભીખ માટે ભટક્ત ગઢકત સવિ રસ,
ખાટા મેાતી નહિં સુધા મેચા કુદા પાટકા.