________________
(૧૭૨ )
સાધુ સાધ્વીને આહાર ગૌચરના સાત પ્રકાર૧ ક્ષીર સૈચરી-આહાર પણ કલ્પનીય દોષ રહિત લાવે તે. ૨ અમૃત ચરીમાગ્યા વિના અચિત આહાર મળે તે. ૩ મધુકર બૈચરી-ભ્રમરની પેઠે ફરી થોડું થોડું લઈ આત્માને
તૃપ્ત કરે તે. ૪ મૈ બૈચરી-દરેક ઘરથી થોડું થોડું લેવે તે. ૫ રૂટ મૈચરી-ડરી ડરીને (બીતે બીતે) ગૌચરી લાવે તે. ૬ અજગર ગોચરી-એકજ ઘરેથી લાવે તે. ૭ ગદા મૈચરી–એકજ ઘેરથી તમામ લાવે તે.
આહાર અને તીર્થંકર આજ્ઞા. गाथाः-अहो जिणेहिं असावज्जा, वित्ति साहुण देसिया ।
મુસહિરસ, સાદુદ્દસ ધારણા છે ? | ભાવાર્થ–મેક્ષ સાધનના હેતુ ભૂત, સાધુના દેહના નિવા હાથે, અહા તીર્થકર ભગવાને, સાધુને નિર્દોષ વૃત્તી દેખાડી છે.
ભિક્ષા ત્રણ પ્રકારની છે–તેમાં સર્વે સંપત કરી અને પિરૂષષ્મી તે બે ચારિત્ર દુષિતની છે અને ત્રીજી વૃત્તિ ભિક્ષા તે ચારિત્ર પાત્રની છે. - સાધુ સાધ્વીએ-આહાર પાણી કર દેષ રહિત લાવવા ખપ કરવો. અને તે શુદ્ધ લાવેલે આહારાદિ માંડલીના ૫ દોષ ટાળી વાપરવા ઉપગ રાખવો, તે ૪૭ દોષ આ પુસ્તકના સુડતાલીસ વસ્તુ સંખ્યામાં જણાવ્યા છે, દશ વૈકા
મુનિરાજ-ગ્રહસ્થના બેલાવ્યા થકી અથીને ગોચરીની વિનતી કરવા આવે, તેને ત્યાં જાય નહીં, તે આચારાંગ ઉત્તરાધ્યયન તેમ નિશિથ સૂત્રમાં કહ્યું છે,
સાધુ-નિત્યપિંડ ભેગવે નહિ, તે ઉત્તરાધ્યયન તથા દશ વૈકાલિકમાં કહ્યું છે.
સાધુ-આધાકમી, મિશ્ર આહાર ભેગવે નહીં, તે ભગવતી તથા ઠાણુગ તેમ દશ વૈકા કહ્યું છે.
સાધુ–અસુજત આહાર પાણી ફરી ફરી લેવા જાય નહિ,