________________
( ૧૭૧ ).
મુખ ને પાત્રાનું વિદેહ સાધુના મુખનું, પચ્ચાસહાથપ્રમાણુ
માન– તેમ તસ પાત્રાનું તળું, સત્તરધનુષ્યનું જાણું. મુહપત્તિ માન–એક લખને સાઠ સહસ, ભરત સાધુની જાણ
તે વિદેહના સાધુની, એક મુહુપત્તિ માન. અહીં કરતાં સંચારસ, ચારસો ગણુ હોય;
તે માપ તસ ઘટી શકે, જેગ ગ તે જોય. સાધુ સાધ્વી યુગ તીર્થકર આશા. તેનેજ સાધુ કહીયે.
તીર્થકર ગણધરના વચને સાધુ થઈ, તેમનાજ વચને વર્તનાર, સ્ત્રીઓના વશ નહિ પડનાર, તેમ જે વમેલા વિષને પીતા નથી તેને સાધુ કહીયે. દશ વકા
જેઓ પાંચે સ્થાવરની લેશ પણ વિરાધના કરતા નથી, તેમ કરાવતા નથી તેને સાધુ કહીયે. દશ વૈકા
જેઓ પોતાના અથે બનાવેલો આહાર ખાતા નથી, તેમ પોતે આહાર પકાવતા નથી, તેમ બીજા પાસે પકાવરાવતા નથી તેને સાધુ કહીયે. દશ વૈકા
જેઓ જિનવચને શ્રદ્ધા રાખી, છકાય જીવોને પોતાના આત્મવત્ માને છે, તથા પાંચ મહાવ્રતો પાળે છે, અને પાંચ આશ્રવને રેકે છે, તેજ સાધુ કહેવાય. દશ વકા
જેઓ ચાર કષાયનો ત્યાગ કરે છે, આગમ વચને ત્રિગ સ્થિર રાખે છે, પશુ તેમ સોના રૂપાને ત્યાગ કરે છે, તેને સાધુ કહીયે. દશ વૈકા,
જેઓ ગ્રહસ્થને પરિચય રાખતા નથી. તેને સાધુ કહીયે. દશકા.
સાધુ સાધ્વીએ, દિવસની પહેલી પોરસીમાં સ્વાધ્યાય, બીજી પિરસીમાં અર્થ વિચારણ, તેમ પાઠ લે દે, ત્રીજી પિરસીમાં આહાર પાણું વિગેરે કરવા અને ચોથી પોરસીમાં વિહાર કર.
સાધુ સાધ્વીએ રાતની પહેલી પિરસીમાં અર્ધ વિચારણા બીજી ત્રીજી રિસીમાં નિદ્રા લેવી અને એથી પિરસીમાં સ્વાધ્યાય કર, તે ઉત્તરાધ્યયન વિગેરેમાં કહ્યું છે.