________________
( ૧૬૩ ). રચા દશ વૈકાલિકાદિક સૂત્ર, વળી સંપૂર્ણ દશ પૂર્વધરના રસ્યા એ સર્વે સૂત્ર કહીયે.
દર્શન મહિમા. દશનના ગુણે-દર્શનના ગુણ દાખીયા, સે સડસઠ સાર;
વિવરણ નવપદ વિધિએ, વિગતવાર અવધાર. દર્શન ગુણ સ્તવનાયે વીશ સ્થાનક પૂજાની.
નવમી-ઢાળી. દહે– લેકા લેકના ભાવ જે, કેવલિ ભાષિત જેહ;
સત્ય કરી અવધારતો, નમો નમે દર્શન તેહ. | નમોરે નમે શ્રી શત્રુંજય ગિરિવર–એ દેશી. શ્રી દર્શન પદ પામે પ્રાણું, દર્શન મેહની દરેક કેવલી દીઠું તે મીઠું માને, શ્રદ્ધા સકી ગુણભૂરરે. પ્રભુજી સુખકર સમક્તિ દીજે, દો એ આંકણી– વિઘટેમિથ્યા પુદ્ગલ આતમથી, તેહજ સમક્તિ વસ્તરે; જિન પ્રતિમા દર્શન તસ હોવું, પામીને સમતિ દસ્તરે. પ્ર. ૨ દોવિધ દર્શન શાસ્સે ભાખ્યું, દ્રવ્ય ભાવ અનુસાર, જે નિજ નયણે ધર્મમેં જેવે, તે દ્રવ્ય દર્શન ધારરે. પ્ર. ૩ જિન વંદન પૂજન નમનાદિક, ધર્મબીજ નિરધાર;
ગદષ્ટિ સમુચ્ચય માંહે, એહ કહ્યો અધિકારરે. પ્ર. ૪ યદ્યપિ અબલ અછે તેહપણ, આયતિ હિતકર સાયરે; સિજભવપરે એહથી પામે, ભાવ દર્શન પણ કરે. પ્રવેપ સમક્તિ સકળ ધર્મને આશ્રય, એનાં ઉપમાનરે; ચારિત્ર જ્ઞાન નહિં વિણ સમક્તિ, ઉત્તરાધ્યયન વખાણરે. પ્ર. ૬ દર્શન વિણ કિરિયા નવિ લેખે, બિંદુ યથા વિષ્ણુ અંકરે; દશમાંહે નવ અંક અભેદ છે, તેમ કુસંગે નિકલંકરે. પ્ર. ૭ અંતમુહૂર્ત પણ જે જીવે, પામ્યું દર્શન સારરે, અર્ધા પુદ્ગલ પરિયટ માંહે, નિશ્ચય તસ સંસારરે. પ્ર. ૮ ગત સમક્તિ પૂરવ બદ્ધાયુષ, દો વિનુ સમતિવંતરે; વિણ વૈમાનિક આય ન બાંધે, વિશેષાવશ્યક કહંતરે. પ્ર. ૯ ભેદ અનેક છે દર્શન કેરા, સડસઠ્ઠ ભેદ ઉદારરે, સેવતા હરિવિક્રમ જિન થાયે, સિભાગ્યલમીવિસ્તારે. પ્ર૦૧૦