________________
(૧૧૪) ૧૦ ગુણી પુરૂષોને અનુસરી વર્તનારા એવા. ૧૧ ગંભીર હૃદયવાળા-હલકટ નહિ.) એવા. ૧૨ વિષાદ (શોક-સંતાપ) રહિત (આનંદી) એવા. ૧૩ ઉપશમ લબ્ધિવાળા-(સિદ્ધિસંપન્ન.) એવા. ૧૪ સિદ્ધાંતના અર્થનો ઉપદેશ આપનાર એવા. - ૧૫ ગુરૂ પાસેથી ગુરૂપદને મેળવનાર એવા.
દીક્ષા લેવાને ખરા અધિકારીના ૧૬ ગુણ. ૧ આર્ય દેશમાં ઉત્પન્ન થયેલો તેવો. ર ઉચ્ચ જાતિ અને કુળવાળો ૩ ઘણા ભાગે જેના કર્મરૂપ મળ ક્ષય પામ્યા હોય તેવો ૪ અને તેથી કરીને નિર્મળ બુદ્ધિવાળો તેવો.. ૫ સર્વ પ્રકારે સંસારની અસારતા જાણનાર તેવો. ૬ સંસાર ઉપર વૈરાગ્ય ભાવને ધરનાર તેવો. ૭ અલ્પ કષાયવાળો (ક્રોધ, માન, માયા, લોભ) તેવો. ૮ અલ્પ હાસ્ય ષટક (નોકષાય) વાવો તેવો. ૯ સદાય કરેલા ગુણને જાણનાર તેવો. ૧૦ વિનયવંત (વિનયના પ્રકારની જાણ) તેવો. ૧૧ પહેલાંથી જ સજા, પ્રધાન અને ગામલોકથી માન પામેલો ૧૨ કોઈનો પણ દ્રોહ નહિ કરનાર તેવો ૧૩ કલ્યાણકારી અંગવાળો (વિના ખોડ-દેખાવડો) તેવો. ૧૪ શ્રદ્ધાવંત (જૈન ધર્મમાં પ્રીતિવાળો) તેવો. ૧૫ સ્થિર ચિત્તવાળો (પ્રતિજ્ઞાપાલક સૂરો) તેવો. ૧૬ દીક્ષા લેવાને ગુરૂ સમીપે આવેલો તેવો.
સોળ જાતિના નપુંસક. (દશ ને છ.)
આ દીક્ષાને અયોગ્ય દશ નપુંસક. દશ નપુંસક- પંડક વાતિક ક્લીબ કુંભિ, ઈર્ષાળુ શકુનીસત;
તત્કર્મસેવી પક્ષિકા પક્ષી, સૌગંધિક આસકત.
તેનો વિશેષાર્થ. પડક
જેનું સર્વે વર્તન સ્ત્રી સદશજ હોય તે. વાતિક- જેનું પુરૂષાકર સ્તબ્ધ હોય તે સ્ત્રીના સ્પર્શ વેદ કરે તે. કલીબ- જે વિવસ્ત્ર સ્ત્રી દેખી કે શબ્દ ક્ષોભ પામે અને સ્ત્રી
આલિંગને વ્રત ધારી શકે નહિ. કુંભી- જેના સાગારિક અને વૃષણ સ્તબ્ધ થાય તે. પલ- જે પ્રતિસેવિત સ્ત્રીને દેખી રીસ કરે તેવો.
જે ઉત્કૃષ્ટ પણાથી રોજ સેવને ઘણો આસક્ત રહે તે. તકર્મસવી- ' જે મૈથુન પછી નીકળેલ વીર્યને પોતે કુતરાની પેઠે ચાટે તે. પલિકા પલિક- જેને શુકલપક્ષે મૈથુનની ઘણી ઈચ્છા હોય અને કૃષ્ણપણે
અલ્પ ઈચ્છા હોય તેં.