________________
(૧૧૩)
નૃપતિનો વૈરી અને ગાંડો અદર્શન વળી, દાસત્વ પામ્યો ને દુષ્ટ એવા અપ્રમાણવા; મહામૂઢ દેણદાર જાતિ કર્મ અંગ ખોડ, અર્થે પૈરાધીન એવા નર નહિ આણવાં; પગાર પૈયો સંબંધી રજા સિવાય લલિત; અઢારે દીક્ષા અયોગ્ય મનુષ્યો તે માનવા ૧ છે
તેનો સામાન્ય અર્થે ખુલાસો બાળકને જન્મથી આઠ વર્ષનો અને નિશીય ચૂર્ણિ માં તો ગર્ભથી તે આઠ
વર્ષ ગણ્યા છે. વૃદ્ધ-સીતેર વર્ષનો ઇઢિયક્ષીણતાયે સાઠ વર્ષ ગયા છે. નંપુસક- સ્ત્રી-પુરૂષની ઈચ્છાવાળો, સ્ત્રી શબ્દાદિ સાંભળી તેમ દેખી રહી
ન શકે નહિ. પ૩ષકલિબ-તીવ્ર ઈચ્છાથી સ્ત્રીને બળાત્કારે આલિંગન કરે તે. જુડ-ભાષાડ, શરીરજડ, કરણજડ (ઠોઠ) વિગેરે પ્રકારે રોગી-કોઈ પણ પ્રકારના રોગથી વ્યાપ્ત હોય તે. ચોર-ખાતર પાડનાર, લુંટનાર વિગેરે દુષણી. હોય તે. પર્વરી- રાજાના ભંડાર, અંત:પુર, શરીર અને કુમાર પ્રમુખનો દ્રોહી. જે હોય તે. ગાંડો-ગાંડપણથી ઉન્મત્ત થયેલો ભ્રમિત ચિત્ત વિગેરે. અદર્શન-એક ચક્ષુ કે અંધ અને બીજો ગાઢ નિદ્રાવાળો. દાસ-દાસીથી ઉત્પન્ન થયેલો વા વેચાતો લીધેલો એવો. દુષ્ટ-ઉત્કૃષ્ટ કષાય અને વિષયવાળો. દુષ્ટ આચરણવાળો) મૂઢ-વિવેકેશૂન્ય તેમ સર્વે બાબતમાં અજાણ હોય તે. દેણદાર-રાજાનો કે શાહુકારનો દેણદાર હોય તે. જાંગિઓ હલકી જાતોં હલકા કામ કરનાર તેમ શરીરે ખોડવાળો અર્થપરાધીન-દેવાથી પરાધીનપણે રહેલો હોય તે. પગાર પૈઠી રહેલ-અમુક સરતથી પગાર પૈઠી રહેલો હોય તે સંબંધીની ૨જા વિણ- માતપિતાદિની રજા વિનાનો, તેમનું મન દુઃખાય
અને અદત્તાદોષ લાગે. દીક્ષા આપનાર લાયક ગુરૂના ૧૫ ગુણ. ૧ વિધિ પ્રમાણે દીક્ષા અંગીકાર કરનાર એવા..
સમ્યરીતે ગુરૂકુળની ઉપાસના કરનાર એવા. અખંડ શુક્ષ શીલ પાલનાર એવા. સમ્યફ પ્રકારે આગમનો અભ્યાસ કરનાર એવા.
તેથી નિર્મળ બોધને લીધે તત્ત્વના જાણકાર એવા. ૬ ઉપશાંત-(અલ્પકષાયી) સમભાવી એવા.
સંઘનું હિત કરવા-કરાવવા તત્પર એવા.
પ્રાણી માત્રનું કલ્યાણ કરવામાં મશગુલ એવા.. ૯ જેનું વચન સર્વમાન્ય રાખે એવા.
૩