________________
(૧૦૬) વાસુદેવ, ૯ ચક્રવતી, ૧૦ ઈદ્ર ઉપમા ગ, ૧૧ સુર્ય, ૧૨ ચંદ્ર પર દીપતા, ૧૩ જંબૂ, ૧૪ સીતાનદી, ૧૫ મેરૂગિરિ, ૧૬ સ્વયં ભૂરમણસમુદ્ર-ઈતિ.
કાવ્યના સળ પ્રકાર.
છપે. સમય પ્રતિભા કાવ્ય, અભ્યાસ વિદ્યા તી આખ્યાં,
જાતિ ગિતિનાં કાવ્ય, રીતિ વૃત્તિ કહી દાખ્યાં, વાચ ને વાચક કાવ્ય, છંદ અલંકારે જાણે,
ગુણને દેશના તેમ, રસ ને ભાવ પ્રમાણે, અભિનવ એમ છેલું લલિત, વર્ણન તસ નામવાર છે,
કાવ્ય જાણક જન જાણજે, કાવ્યો સેળ પ્રકાર છે.
સેળ વિદ્યા દેવીઓ ને તે કેવી છે તે. ૧ રોહિણી-પુન્ય બીજને ઉત્પન્ન કરનારી છે. ૨ પ્રજ્ઞમિ-પ્રકૃષ્ટ જ્ઞાન છે જેના વિશે તેવી છે. ૩ વજશૃંખલા-દુષ્ટને દમન કરવા માટે વજની પેઠે દુર્ભેદ્ય છે,
અને શૃંખલા છે જેના હાથમાં છે. ૪ વર્જશીવજી અને અંકુશ એ અસ્ત્ર જેના હાથમાં છે તે. ૫ ચકેશ્વરી–નિરંતર હાથમાં ચક્રને ધારણ કરનારી છે તે. ૬ નરદત્તા-મનુષ્યને વરદાન દેવાવાળી છે તે. ૭ કાળી-શ્યામ વર્ણવાળી અથવા શત્રુઓને કાળરૂપ છે તે. ૮ મહાકાળી-ઘણું શ્યામ વર્ણવાળી અને શત્રુઓને મહાકાળ
સદૃશ છે તે. ૯ ગૌરી-ગોર (એટલે ઉજવલ) વર્ણવાળી છે તે. ૧૦ ગંધારી-ગાયના વાહન ધારણ કરનારી છે તે. ૧૧ મહાજવાલા-સર્વે પ્રકારના હથિઆરની મેટી વાળા છે તે. ૧૨ માનવી-મનુષ્યની માતા તુલ્ય છે તે. ૧૩ ચોટયા અને અન્ય વરની ઉપશાંતિ માટે આગમન છે
૧૪ અછુ,સા-પાપને સ્પર્શ નથી જેને તેવી. ૧૫ માનસિક-ધ્યાન કરનારના મનને સાનિધ્ય કરવાવાળી તે