________________
.
(૧૦૦)
૪ –જેમ દુધ ગ્રહી પાણી ત્યાગે છે, તેમ તે ગુણગ્રાહી ગ જાણુ.
૫ કુટ-ચડે-ઘડા ઘણા પ્રકારના હેય છે, તેમાના થોડાક જ સારા છે, તેમ એગ્ય શિષ્ય અ૫જ હેય.
૬ મહિ–જેમ પાડો પાણી ઓળી પી શક્તા નથી, તેમજ શિષ વ્યાખ્યાને ખેટા કુતર્કો કરે, વિકથા વિગેરે કરે, તે પણ અયોગ્ય જાણ.
૭ મેષ–જેમ ઘેટે બકરે આદિ ડેન્યા વિના પાણી પીયે, તેમ ગુરૂ પાસે વિનયથી ભણે તે ચગ્ય જાણુ.
૮ મસક–પવનથી ભરેલી મસકની જેમ ગુરૂના જાતિ દોષ ગાવે, તે શિષ્ય નકામે જાણ.
૯ જળા–જેમ જળ શરીરને દુઃખ દીધા વિના ખરાબ લેકીને ખેંચે છે તેમ ગુરૂને દુલ્યા વિના જે જ્ઞાન ગ્રહે તે ચાગ્ય જાણાવે.
- ૧૦ બિલાડી–જેમ બિલાડી દુધને ઢાળીને ચાટે, તેમ વિનયાદિ વિનાનો શિષ્ય ગુરૂ પાસેથી ન સાંભળતાં, બીજા સાધુએને પૂછીને જાણે તે અગ્ય જાણુ. ( ૧૧ જાહક–જેમ જાહક પક્ષી શેડુ દુધ પી કાના ચાટે, તેમ ગુરૂથી શહેલ પાઠ પાકે કરી, આગળ ભણે તે યોગ્ય જાણ.
૧૨ ગાય-ચાર જણને મળેલી એક ગાય વારા પ્રમાણે રહી લીધી, પણ કેઈએ ખોરાક આપે નહિ તેથી ગાય મરી ગઈ, તેમ બીજા સાધુઓ ગુરૂને વિનય કરશે, બીજે ધાર્યું કે શિષ્યો કરશે. ગુરૂને ખોટું લાગ્યું ને લેકમાં નિંદા થઈ તેવા નકામા છે, આથી સુલટું વર્તે તાયેગ્ય ગણાય.
૧૩ ભેરીકૃષ્ણમાં ગુણગ્રાહીપણું ને નીચ યુદ્ધ ન કરવું તે ગુણ જોઈ, એક દેવે પ્રસન્ન થઈ મહારોગ હરતા છ-છ માસે વગાડે ને બાર જોજન સંભળાય તેવી એક ગેચંદનની લેરી આપી. તે વગાડનારે દ્રવ્યના લેભથી ભેરીમાંથી કકડે કકડે આપી બીજી વસ્તુથી સાંધી લેઇ લેરી નકામી કરવાથી તેને શિક્ષા આપી કાઢી મુકો, ને ફરી દેવારાધન કરી બીજી લેરી યાચી લીધી, ને તે બીબને સાચવવા આપી. તેમ શિષ્યને આપેલ સૂત્ર ભૂલી