________________
( ૮ ) રસત્યાગ–વિગરનો ત્યાગ અથવા આંબિલ, નવી પ્રમુખ કાંઈ પણ તપ કરે તે.
કાયલેશ–વેચાદિ કષ્ટ સહન કરવાં, કાઉસગ્ન કર, ઉલ્લુટાદિક આસન કરવું તે
સલીનતા-- પાંગાદિકનું ગેપવવું તે, તેને ચાર ભેદ છે. ઈદ્રિયસલીનતા, કષાય સંસીનતા, ગÍલીનતા, વિવિકત ચયાસંતીનતા (એકાંત વસ્તીમાં રહેવું તે) એ છ પ્રકારે બાહ્ય ત૫ જાણવી.
છ પ્રકારે અત્યંતર તપ..
(૧) પ્રાયશ્ચિત. દશ પ્રાયશ્ચિત–આલેયણ પ્રતિક્રમણ મિશ્ર, વિવેકને કાઉસ્સગ્ગ,
તપ છેદ મૂળ અનવસ્થા, પરાંચિત તે દશ લગ, આ દશે પ્રાયશ્ચિત ચાદ પૂર્વ ધર અને તરૂષભનારાચ સંઘયણી હોય ત્યાં સુધી જ હોય, ત્યારપછી છેલ્લા બે (નવમું અને દશમું) તેને વિછેદ થાય. બાકીના આઠ તે પાંચમા આરાના છેડે દુષ્ણસહસૂરિ થશે ત્યાં સુધી રહેશે.
પ્રાયશ્ચિત--એટલે કીધેલા અપરાધેની શુદ્ધિ માટે ગુરૂ પાસે કપટ રહિતપણે–શુદ્ધ મને ગહ નિંદા કરવી તે.
તે દેશને ખુલાસે ૧ આલોયણુ–ગુરૂ પાસે સ્વ અપરાધનું શુદ્ધ મને કહેવું ને ગોચરીનું આલેચવું તે.
- ૨ પ્રતિકમણ--પૂજ્યાવિના માતરૂ પ્રમુખ પરઠવવાથી મિચ્છામિ દુક્કડં દેવા તે.
૩ મિશ્ર- શબ્દાદિ વિષયે રાગાદિ કર્યાથી આલેચના કરવી ને મિચ્છામિ દુક્કડ દેવા તે.
૪ વિવેક-અશુદ્ધ ભાત પાણીનેં ત્યાગ કરે તે. ૫ કાઉસ્સગ-રાત્રિમાં સ્વપ્ન દીઠાથી કાઉસ્સગકતે.
૬ ત૫-–પૃથ્વી કાયાદિ સંઘટ થવાથી નવી પ્રમુખ તપ છમાસતક કરવું તે