________________
( ૩ )
તેના વધુ ખુલાસા.
૧ અણિયા–કમળ જેવા ઝીણા છિદ્રમાં પેસવાની શક્તિ તે ૨ મહિમા–મેરૂથી પણ મેટું શરીર કરવાની શક્તિ તે ૩ ગરિ—અત્યંત ભારે થવાની શકિત તે.
૪ લઘિસા–અત્યંત હલકા થવાની શકિત તે.
૫ પ્રાપ્તિ-મેની ટોચ અને સૂર્યાદિકને સ્પર્શ કરવાની શકિત તે. ૬ માફ્રામ-પાણીમાં પૃથ્વીની જેમ ચાલે ને પૃથ્વીમાં પાણીની જેમ ડએ તે. ૭ ઈશિત્વવિસ્તારે તે.
-સ્થાવર આજ્ઞા માને ને તીર્થંકર તથા ચક્રવતીની રિદ્ધિ
૮ વશિત્વ-જીવ અજીવ સ પદાર્થ વશ થાય તે. પ્રતિક્રમણના આઠું પર્યાય.
૧ પ્રતિક્રમણ-પાપથી આસરવુ તે,
૨ પ્રતિચરણ-શુભ યાગ પ્રત્યે વારવાર ગમન તે. ૩ પ્રતિહાસ પ્રકારે અશુભ યોગ ત્યાગ તે. ૪ વારણા—મકાર્ય કરવાનું વારવું તે. ૫ નિવૃત્તિ–સાવદ્ય કાર્યથી નિવવું તે. ૬ નિંદા–આત્મસાક્ષીએ પાપ નિૠવું તે. ૭ ગાઁ-ગુરૂસાક્ષીએ પાપ નિ ંદવું તે. ૮ શુદ્ધિ-આત્માને નિર્મળ કરવા તે.
આઠ પ્રકારે ક્રિયાવાદી. મનહર છંદ.
અનેકવાદી આત્માને ઘણા માને અને વળી,
એકવાદી આત્મ એક માન તા જણાય છે; મિતવાદી જીવને તેા અંગુષ્ટ પસં માને,
નિમિત્તવાદી ઇશ્વર કર્તા કહે જાય છે, શાતાવાદી સુખ ભાગા ભાગવતાં શાતા માને,
સમુચ્છેદ ક્ષણે ક્ષણે વસ્તુ ઉચ્છેદાય છે; નિયતવાદી એકાંત લેાક માને નાસ્તિકથી,
પશ્તાક પુન્ય પાપ મેક્ષ ક્યાં મનાય છે.