________________
( ૨ ) ૪ વિચારી, ૫ કામ પડે, નિરવદ્ય, ૭ષ્પટ રહિત સુત્ર સિદ્ધાંતના આધારે બોલે.
સાધુનું મૌન–૧ પ્રતિક્રમણે. ૨ ગમન. ૩ લેજને. ૪ ૫ડિલેહશે. પવડી નીતિ. ૬ લઘુનીતિ. ૭ ગ્રહણ
સાત પદવી-૧ આચાર્યની. ૨ઉપાધ્યાયની. ૩ સ્થાવરની. ૪ પ્રવર્તકની. ૫ ગણીની. ૬ ગણધરની. ૭ ગણાવછની.
સાત મરણ ફેરા–૧ કુશિષ્ય. ૨ કુશ્રાવકે. ૩ ચૌર. ૪ અગ્નિ. ૫ પાણી. ૬ મૂષક. ૭ ધાડપાડ
આઠ વસ્તુની સંખ્યા નવકારે માસ –આઠ દેહ અઠ લાખ પર, અદ્યાશીસો આઠ
નવકાર થકી ત્રીજા ભવે, મળે મોક્ષને ઠાઠ. ઉપવાસના બદલામાં આઠ પચ્ચખાણ,
પીસ્તાલીશ દિવસ જે નવકારશીને કરે,
ચોવીશ દી પિરસીના સમ તેહી જાણ છે વીશ સાઢપારસી ને પરિભ્રઢ આઠથકી,
ત્રણ નીવી કરવાથી બરાબર માન છે, બે આંબિલ તપસ્યા ને ચાર એકાસણું તેમ,
આઠ બેસણા માપ સરખું સમાન છે અપવાદ માગે આમ ઉપવાસ બદલામાં,
કર પચ્ચખાણ કહ્યું લલિત પ્રમાણ છે. આ લે છે પાંડના પ્રકાર–આહાર ચા પ્રકાર ને, વા પાત્ર છ ધાર;
કાંબળ રજોહરણે અડ, પીંડતણા પ્રકાર ભીક્ષાચરિયાવીથીરૂજુગતિ ને પ્રત્યાગતિ, કૃત્રિકા પતંગ
- પેટા અઘ પેટાવ્યંતર, અંબુક બહાસંબુક આઠ નિમિત્તો સુપન સ્વર ભૂમિકંપને, વ્યંજન હસ્તની રેખ
ઉત્પાત અંતરિક્ષ અંગ, નિમિત્ત નામ તે લેખ. આઠસિદ્ધિવાદ-અણિમા મહિમા ગરિમા, લધિમા પ્રાપ્તિ જેય.
allowed પ્રાકામ્ય ઈશિત્વ વશિત્વ, આઠ સિદ્ધિ તે હાય.