________________
( ૧૪ ) વ્યવહારને પાંચ પ્રકાર,
મનહર છંદ– આગમ વ્યવહાર તે, કેવળી મન:પર્યવ,
અવધિ ચૌદપૂવીને, પહેલે ગણાય છે. શ્રત વ્યવહાર બીજે, શ્રતને સાંભળવું તે;
આજ્ઞા વ્યવહાર ત્રીજે, આણ આદેશાય છે. ધારણા વ્યવહાર તે, ધારીયે તે ચેશે કહ્યો,
છત વ્યવહારે પાંચ, વ્યવહાર થાય છે. છત એટલે આચાર, કહ્યો વ્યવહાર કાર,
સમજી લલિત સાર, સેવે સુખદાય છે. જે ૨ પાંચને એક એકથી કેડગણે લાભ.
મનહર છંદ– પ્રભુ પૂજનથી પણ શુદ્ધ તેત્ર ગણવાથી,
કોહગ લાભ કહો શાને સમજાવે છે; શુદ્ધ સ્તોત્રથકી પણ લાભ દેવગણે લેખે,
જાપ કરવાથી ગ ગ તે જણાવે છે, જાપ થકી પણ જાણે ધ્યાન ધરે ક્રોડ ગ,
વળી ધયાનથી વધારે ક્રોડનો કહાવે છે; લયલીન થવે દાખે અનુક્રમે લાભ આપે,
સમજી સેવે લલિત પૂર લાભ પાવે છે. રજોહરણની જાત-ઉન ઉટંઉન મુંજને, તુણ છાલનો તેમ,
રહરણ તે રાખવા, સૂચવ્યું શાસે એમ. વર્ષમાં વિહાર થાય-ભય દુકાળ ને રાજભય, પાછું ફરવા પૂર;
અનાર્ય પરિસહ પાઉસે, વિહાર વાત મંજુર. વસ્ત્રના પ્રાર- ઉન પાટ ને કપાસનું, શણ આતુર સાર;
શાસ્ત્રો માંહિ તે સુચવ્યાં, વસ્ત્ર પાંચ પ્રકાર. ચોમાસામાં વિહાર થાય-જ્ઞાન ભણવા, દર્શનશુદ્ધિ, ચારિત્ર રક્ષણાર્થે, આચાર્યની વૈયાવચ્ચ અર્થે " આચાર્ય કાળ કરવાથી સાધુ સમુદાયની વૈયાવચ્ચ માટે થાય.