________________
મોક્ષની પ્રાપ્તિ–પંડિત પુરૂષે જ્ઞાન અને ક્રિયાના સંગની સિદ્ધિવડે જ મુક્તિરૂપ ફળની પ્રાપ્તિ કહે છે, કારણ કે એક પડે કરીને રથ ચાલતું નથી, ઈહાં દ્રષ્ટાંત કહે છે–આંધળે અને પાંગળે વનને વિષે એકઠા મળીને ત્યાંથી નાઠા તે નગરમાં પેસી ગયા.
ચારિત્રની પ્રાધાન્યતા–-અનંત જ્ઞાનાભ્યાસ કર્યો હોય તે પણ ચારિત્રરહિતને જ્ઞાન શું લાભ કરે છે? અર્થાત્ કાંઈજ નહિ. જેમ લાખે કરડે પ્રજવલિત કરેલા દીપકે, અંધને કાંઈ પણ બંધ કરી શકતા નથી.
ચારિત્રયુકત પુરૂષને અલ્પ જ્ઞાનાભ્યાસ પણ પ્રકાશને કરનાર થાય છે, જેમ ચક્ષુવાળાને એક દીપક પણ પ્રકાશ કરે છે.
ત્રણ વસ્તુની સંખ્યા પુન્યથી પમાય–નહિં મંત્ર નવકાર સમ, શત્રુંજય સમ સ્થાન
વળી દેવ વીતરાગ સમ, પાવે પુન્ય પ્રમાણ ત્યારે ત્રણ ગયાં–પ્રથમ સંઘયણ સંસ્થાન, ચાદ પૂર્વ ઉપગ;
લિભદ્રસ્વામી પછી, એને ટળિયે ગ. વજારવામીના વખતમાં, દશે પૂર્વનું જ્ઞાન;
ચૌ સંઘયણ સંસ્થાન તે, ગયાં તવ ત્રણ પ્રમાણ. તે ત્રણ વંદન-ફિટ્ટા ભવંદન વળી, દ્વાદશત્રતની એમ
જઘન્ય મધ્યમ અને ઉત્તમ, તી વંદન ગણ તેમ. ભાવના લાભ–ઉપગે ધર્મકિયાએ કર્મ, પરિણામે બંધ પાય,
જેમાં જેવી ભાવના, તે લાભ લેવાય. ગુરૂ આશાતના–પગ અડે મળ થુંક લગે, આણું નહિં પળાય;
જઘન મધ્યમ ઉત્કૃષ્ટ એમ, આશાતના ગણાય. સ્થાપનાચાર્યની જયું હું હવે ભૂધરે, એવે તેડે ભગાય;
આશાતના-જઘન મધ્યમ ઉત્કૃષ્ટ તેહ, આશાતના ન થાય. પુરૂષ પ્રકાર–ઉત્તમ મધ્યમ અને જઘન પુરૂષના તિ પ્રકાર;
ઓળખાયે આચર્ણથી, વિવેક ધરી વિચાર. ઉત્તમ પુરૂષ-તીર્થકરે ધર્મપુરૂષ, ચક્રી ભેગના ધાર;
કેશવાદિક કર્મપુરૂષ, ઉત્તમ તે તિ પ્રકાર.