________________
( ૨૦ )
૧૫૭૦ માં લુંકામતમાંથી ખીજા નામના વેષધારીએ બીજો મત ચલાન્યા જેને લેાકેા વિજયગચ્છ કહે છે.
૫૬ આન'વિમળમુરિઃ- જન્મ ૧૫૪૬, દીક્ષા ૧૫૫૨, સુરિ ૧૫૭૦ સ્વર્ગવાસ ૧૫૯૬. સ૦ ૧૫૭૨ માં નાગપુરી આ તામાંથી, ઉપાધ્યાય પાચદ્રે પાસચઢીએ મત ચલાળ્યે, તેમણે સ. ૧૫૮૨ માં કિરિયા ઉદ્ધાર કર્યાં. તેમના વખતમાં વિદ્યાસાગર ઉપાધ્યાય તપસી હતા, તે છઠે છઠના પારણે આંખિલ કરતા, તેમને ધર્મની ઘણી ઉન્નતિ કરી ને તપગચ્છની વૃદ્ધિ કરી. આન ંદવિમળસુરિયે અનેક શેઠીઓના પુત્રને દીક્ષા આપી. ૫૭ વિજયદાનસુરિ—જન્મ સ. ૧૫૫૩. દીક્ષા ૧૫૬૨. રિ. ૧૫૮૭, સ્વર્ગ, ૧૬૨૨. તે ઘણા પ્રભાવિક હતા, તેમને ધર્માંના ઘણા ઉઘાત કર્યાં. તેમને જાવજીવ ઘી શિવાય બધી વીગય ત્યાગી હતી. તેમ ખંભાત, અમદાવાદ, મેશાણા, ગંધારમાર પ્રમુખ મહાત્સવપૂર્વક જિનબિંબની પ્રતિષ્ઠા કરી, જેમના ઉપદેશથી મહુમબાદશાહના માન્ય મત્રી, ગલરાજા (મલિક શ્રીનગદલે ) શ્રી શત્રુંજયના માટા સઘ કાઢ્યો, વળી જેમના ઉપદેશથી ગધારના શ્રાવક રામજીએ, તથા અમદાવાદના શા. કુંવરજી પ્રમુખે શ્રી શત્રુ’જય પર ચામુખ અષ્ટાપદાઢિ જિનમ'ક્રિશ અંધાવ્યાં, ગિરનાર ઉપર જીર્ણોદ્ધાર કરાવ્યા તેઓશ્રી સિદ્ધાંતના પારગામી હતા, તે અખંડ પ્રતાપવાળા હતા, જેમણે બહુ જનાને ધર્મ પ્રાપ્ત કરાવ્યા છે.
૫૮ હીરવિજયસુર.—જન્મ. સં. ૧૫૮૩ પાલનપુર, દીક્ષા ૧૫૯૬ પાટછુ, પંડિત ૧૯૦૭ નારદપુર, વાચક ૧૯૦૮ સુરીપદ. ૧૬૧૦ શિરાઇ, સ્વ. ૧૬૫૨ ઊનામાં, પિતા કુરાશા, માતા નાથીખાઈ, જ્ઞાતેશવાળ, જેમના સૌભાગ્ય, વૈરાગ્ય, નિઃસ્પૃહતાદિ ગુણેા ઉત્તમ હતા, જેમના રસ્તંભતીર્થના વિહારમાં ભાવિકોએ એક ક્રોડ રૂપી પ્રભાવનાદિ ધમ કૃત્યામાં બચ્ચા, તેમણે શિાહીમાં કુંથુનાથની અને નારદપુરમાં હજારા અંબાની પ્રતિષ્ઠા કરી, તેમના ઉપદેશથી તુંકામતના મેઘજી રૂ ષએ, પાતાના પચીશ સાધુઓ સાથે ફરીથી મહાત્સવપૂર્વક દીક્ષા લીષી, તેમણે