SearchBrowseAboutContactDonate
Page Preview
Page 310
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૯ ) રચ્યા છે. તેમના શિષ્ય શ્રી જિનમંડણુ ગણીયે ૧૪૯૨ માં કુમારપાળ પ્રબ ંધની સંસ્કૃતમાં ચેાજના કરી. ૫૫ મુનિસુ'દરસૂરિઃ—જન્મ વિ. સ. ૧૪૩૬, દીક્ષા ૧૪૪૩, વાચક. ૧૪૬૬ સૂરિપદ. ૧૪૭૯ તે વખતે વૃદ્ધનગરીના દેવરાજે મહાત્સવમાં રૂા. ૩૨૦૦૦ હજાર ખર્ચ્યા સ્વ ૧૫૦૩ તેમણે દેલવાડામાં સતિકર નામનું સ્તવન કરી, ચેાગિની કૃત મરકીના ઉપદ્રવ દૂર કર્યાં, તે હંમેશ ૧૦૦૦ Àાક કઠે કરી લેતા ને સહસ્રાવધાની હતા. તેમણે રાજા પાસે ઘણી જીવદયા પળાવી છે. તેમ ચાવીશ વાર વિધિથી સુરિમંત્રનું આરાધન કર્યું. પર રત્નશેખરસૂરિઃ-જન્મ ૧૪૫૭, દીક્ષા-૧૪૬૩, વાચક ૧૪૯૩, સૂરિપદ ૧૫૦૨ વગ ૧૫૧૭ પછી તેમની વિદ્વત્તાને લીધે ખભાતમાં ખાંખી નામના લઢે પ્રેરાઇ - તેમને માલસરસ્વતીનું બિરૂદ આપ્યુ હતુ. તેમણે શ્રાદ્ધવિધિ આદિક અનેક ગ્રંથા કર્યા હતા, તેમના વખતમાં વિ૦ સ’૦ ૧૫૦૮ લુકાગચ્છ નીકળ્યા, તે અમદાવાદના ૯કા નામે લહીયાએ પુસ્તક લખવામાં ભુલ થવાથી, તેને ઠપકા દેતાં તેણે લીંબડી જઇ ત્યાંના કારભારી લખમસીની સ્હાયથી, લીંબડી રાજમાં ધર્મના ફેલાવા કર્યાં, તેના ૧૫૩૩ માં ભાણા સાધુ થયા, ૧૫૬૮ માં રૂપે, ૧૫૭૮ માં જીવાજી, ૧૫૮૭ માં વૃદ્ધવસિંહજી, ૧૬૦૬ માં વીરસિહજી ૧૬૪૯ માં જસવંત થયા, તેમની ( ગુજરાતી–નાગારી–ઉત્તરાધી) ત્રણ શાખા થયું. ૫૩. લક્ષ્મીસાગરિઃ જન્મ-૧૪૬૪, દીક્ષા-૧૪૯૦. ર. ૧૫૦૮. ૫૪ સુમતિસાધુ સૂરિ—તેમની કાંઇ વિશેષ હકીકત મળી નથી. ૫૫ હેવિમળસુરિ --તેએ શિથિલ સાધુઓ વચ્ચે રહી પેાતાના આચાર સાચવી રાખ્યા, તેથી કેટલાએક સાધુએએ શિથિલપણું તજી દીધુ, તેમ લુંકામતના કેટલાક સાધુએ સ ંવેગી થયા. તે અવસરે સ૦ ૧૫૬૨ માં કડવા નામના એક વાંણીઆએ કડવામત ચલાવ્યા ને ત્રણ થઈ માની. વળી સં
SR No.023160
Book TitleAgam Sara Sangraha
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherSankheshwar Parshwanath Jain Derasar Pedhi
Publication Year1996
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy