________________
(૧૪) આવવાની મના કરી, મયૂર સૂર્યના પાઠથી રેગ રહિત થયે, તેથી રાજાએ બાણને કહ્યું કે આના જેવી તારામાં વિદ્યા છે, ત્યારે બાણે પિતાના હાથપગ કાપી ચંવની સ્તુતિથી સારા કર્યા, તેથી આશ્ચર્ય પામી રાજાએ બ્રાહણેનાં વખાણ કર્યા, તેથી ત્યાં બેઠેલા વાણુઆઓએ પિતાના ગુરૂની જાણ કરાવી, તેથી રાજાએ ગુરૂને બોલાવ્યા, ગુરૂના કહેવાથી તેમને બંધને બાંધી ૪૮ તાળા માર્યા, તે ભકતામરની ૪૮ ગાથાથી તાળાના બધે તેલ છુટા થયા તેથી રાજાએ જૈન ધર્મ સ્વીકાર્યો, અવંતીસુકુમાળે બંધાવેલા મંદિરને એક લાખ સોનામહોર મચી જીર્ણોદ્ધાર કર્યો, નાગ રાજાના મસ્તકની વ્યાધિ દૂર કરવા અઢાર મંત્રાક્ષરવાળું, મહાભયહર નામનું નમિણ સ્તોત્ર રચી, રાજાની વ્યાધિ મટાવીને વશ કર્યો. તેઓ વીર સં૦ ૭૫૮ ને વિક્રમ સં. ૨૮૮ માં ઉજયિનીમાં સ્વર્ગે ગયા.
૨૧ વરસરિ–તેઓ વિવિધ પ્રકારના તપમાં પરાયણ હતા, તેમને નાગપુર નગરમાં વીર સં. ૭૭૦ ને વિક્રમ સં. ૩૦૦ પછી સમર શેઠના જિનપ્રસાદમાં નેમનાથ આદિ ૧૦૦ પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી. તેમને સાચાર નગરે શ્રી વીર પ્રભુની પ્રતિષ્ઠા કરી, પછી વીર સં૭૩ અને વિક્રમ સં.૩ર૩૫છી સ્વર્ગે ગયા.
૨૨ જયદેવસૂરિ–તેમના વખતમાં કેટલાક મુનિઓએ પરંપરાથી ચાલી આવતી સામાચારી ફેરવી, વીર પછી ૮૨૨ વર્ષ ચિત્યવાસી થયા, તે વીર સં.૮૩૩ ને વિક્રમ સં. ૩૬૩ વર્ષે વર્ગો ગગા.
૨૩ દેવાનંદસરિ–એમના વખતમાં એટલે વીર સં. ૮૪૫ અને વિકમ સં. ૩૭૫ માં વલ્લભીપુર (વળા) નગર ભાંગ્યું, તથા ૮૮૨ વર્ષે ચૈત્યે સ્થિતિ તથા ૮૮૬ વર્ષ પછી બ્રાહક થઈ.
વિકમરિ–તેમના વખતની કાંઈ હકીકત મળી નથી.
નરસિંહરિ–તેઓ મહાપ્રભાવિક પુરૂષ હતા, તેમને યક્ષને પ્રતિબંધીને માંસનું બલિદાન લેવાને ત્યાગ કરાવ્યો હતે.
૨૬ સમુદસરિ–આ આચાર્ય મહારાજ સીસેટીયા ક્ષત્રિય કુળના હતા, એમના સમયમાં હરિભદ્રસૂરિ હતા, વીર પછી ૧૦૦૦ વર્ષ સત્યમિત્ર થયા, આ સત્યમિત્ર અને ૧૪મી