________________
(૧૧) पति रष्ट्या विकसनेत्रपत्रान्तःप्रवर्तितपइं पासि वियसंतनित्तपत्ततपवित्तिय,આપ
| ખીલેલા નેત્રરૂપે પણની અંદરથી સ્વામીને | | પ્રવર્તેલા-નીકળેલા बाष्पप्रवाहप्रव्यूढकददुःखदाहाः सुपुलकिताः । बाहपवाहपवूडरूढदुहदाह सुपुलइय । આ૫ના પ્રવાહથી ધોવાઈ ગયા છે જેમાંચિત થયેલા ચિરસંચિત દુ:ખ અને દાહ જેમના मन्यन्ते मान्यं सुपुण्यं पुण्यम् , आत्मानं सुर-नराः, मन्नइ मन्नु सउन्नु पुन्नु, अप्पाणं सुर-नर, માને છે | માનનીય [ ભાગ્યશાલી ! પુણ્યાત્મા પોતાને દેવો અને
| મનુષ્પો इति त्रिभुवनानन्दचन्द्र जय पार्श्व निमेश्वर ॥११॥ इय तिहुअणआणंदचंद, जय पास जिणेसर ॥११॥ એ માટે | ત્રણ જગતને આનંદ | જય હે પાર્શ્વ જિનેશ્વર!
પમાડવામાં ચંદ્ર સમાન | પામે
અર્થ– હે પ્રભો ! આપ સ્વામીને દેખીને દેવે અને મનુષ્ય, પિતાનાં વિકસિત થયેલાં નેત્રરૂપ પર્ણની અંદરથી વહેતા બાપના પ્રવાહથી ધોવાઈ ગયા છે ચિરસંચિત દુખ અને સંતાપ જેમના એવા બને છે, અને તેથી અતિશય માંચિત બનેલા એ દવે અને મનુષ્ય પિતાને માનનીય, ભાગ્યશાળી અને પુણ્યાત્મા માને છે. તેથી ત્રણે જગતને આનંદ પમાડવામાં ચન્દ્રમાં સમાન હે પાર્શ્વનાથ જિનેશ્વર ! તમે જય પામે. છે ૧૧