________________
( ૧૭૨ )
મારવાડની નાની પંચતીર્થીને જીવીતસ્વામી. આ બ્રાહ્મણવાડાની આસપાસ નજીકમાં છે.
નાણા—અહિયાં એક દેરાસર છે, એની નજીક ખેડા ગામ છે, ત્યાં દેરાસર, ધર્મશાળા, ઉપાશ્રયાક્રિક છે.
દિયાણા—આ જ ગલમાં એક મદિર છે, પ્રતિમાજી રમણીય છે, અહીયાં ચાર તથા હિંસક જાનવર વિગેરેના ભયથી રાત્રી રહેવાતુ નથી.
નાંદિયા—અહિયાં એક બાવન દેરીવાળુ મહાવીરસ્વામીનુ અને એક ખીજું એમ બે મદિરા છે.
લાટાણા—અહિં એક મદિર છે, તે જંગલમાં છે, એક ધશાળા છે, તે નાંદિયાથી બે ગાઉ થાય છે.
અજારી—અહિં એક પાર્શ્વનાથજીનુ અને એક બીજી એમ એ મદિરા છે.
મારવાડની મ્હાટી પચતી
રાણકપુર—સાદડીથી ત્રણ ગાઉ થાય છે, તે દેરાસર નાંસ્ક્રિ ચાના ધનાશા પારવાડે સ્વમનામાં જોયેલ નલિની ગુલ્મ વિમાનની એક પાંખડીની રચનાચે પનર ક્રોડના ખરચે ખંધાવ્યું છે, તે ત્રણ માળનું અને ત્રણે માળે શ્રી આદિશ્વરજીના ચૌમુખજી છે, તેને ૮૪ મંડપ અને ૧૪૪૪ થાંભલા છે, તેની પ્રતિષ્ઠા વિક્રમ સ. ૧૪૯૬માં પચ્ચાસમા પટધર શ્રી સામસુંદરસૂરિશ્વરજીના હાથે થઈ છે, પ્રતિમાજી અને મ ંદિર ઘણા રમણીય છે, હાલમાં અહી જીર્ણોદ્ધારનુ કામ ચાલે છે.
વરકાણા—આ મંદિર લગભગ ૧૦૦ વર્ષનુ બનેલુ છે, મૂળનાયક શ્રી પાંનાથજી છે, અહી હાલ વિજયવલ્લભસુરિજીના ઉપદેશથી જીÍદ્વારનું કામ ચાલે છે, તેમ એક જૈન વિદ્યાલય ચાલે છે, રાણી સ્ટેશનથી ત્રણ ગાઉ થાય છે.
ઘાણેરાવ—અહીંયાં કુલ દશ દેરાસરો છે, ને ઉપાશ્રય ધશાળા વિગેરે પણ છે, અહીથી મૂછાળા મહાવીર એ ગાઉ દૂર જંગલમાં છે, તે પ્રતિમાજી રમણીય છે, ત્યાં એક ધર્મશાળા છે,