________________
( ૧૩૬ )
વળી તે વાણી કેવી છે ?
રાગ ઉપરના
અનત અનંત ભાવ ભેદથી ભરેલી ભલી, અનંત અનંત નય. નિક્ષેપે વ્યાખ્યાની છે; સકલ જગત હિતકારણી હારણી માહ,
તારણી ભવાબ્ધિ મેક્ષ ચારિણી પ્રમાણી છે; ઉપમા આપ્યાની જેને તમા રાખવી તે બ્ય,
આપવાથી નિજ મતિ મપાઇ મે માની છે; અહે। રાજચંદ્ર માલ ખ્યાલ નથી પામતા એ,
જિનેશ્વરતણી વાણી જાણી તેણે જાણી છે. પૉંત્રીશ ગણુધર—સત્તરમા શ્રી કુંથુનાથ પ્રભુના તેમાં મુખ્ય શાંખ નામે ગણધર છે.
છત્રીશ ગણધર—સેાળમા શ્રી શાંતિનાથ પ્રભુના છે તેમાં મુખ્ય ચક્રયુકત ગણધર છે. ચૈત્યની ચાલીશ સહસ મહાશુકે, જિનના ચૈત્ય જુહાર; સંખ્યા એકસા એંશી એકમાં, પ્રતિમાના પરિવાર. તેતાલીશ ગણધર—પ ંદરમા શ્રી ધર્માંનાથ પ્રભુના છે તેમાં અરિષ્ટ નામે મુખ્ય ગણુધર છે. સાધ્વીની
સવિજિન હાથની સાધ્વી, સુવાલીશ લખ કર;
પેર
સંખ્યા— અેતાલીશ સહસ ઉપરે, ચારસા અને છ ધર. આગમપૂજા- !—આગમ પીસ્તાલીશની, પૂજા રૂડી વીરવિજયજી તે રચી, ભિવ ભણેા રંગભેર. એ આગમના નામના, વિગતવાર વિસ્તાર; સાધુ સન્મિત્રે સૂચબ્યા, સમજો ત્યાંથી સાર. આ પીસ્તાલીશ આગમની સમજ સાધુ સન્મિત્રમાં પીસ્તાલીશ આંકથી, તેમ ૪૫ આંકમાં જણાવેલ સર્વે સૂત્રાના જુદા જુદા આંકથી જાણી લેવા. ત્યાં સમજ આપેલી છે.
પચ્ચાસ ગણધર—ચૌદમા શ્રી અનંતનાથ પ્રભુના છે. તેમાં મુખ્ય જસ નામે ગણધર છે.
ચૈત્યની પચ્ચાસ સહસ લાંતકમાં, જિન ચૈત્યેા જીહાર; સંખ્યા પ્રત્યેક પ્રતિમા જિનની, એક સેા એશી ધાર.