________________
(૧૭) છવીશ હજાર-જૈન મંદિર સંપ્રત્તિરાજાયે ૨૬૦૦૦ નવા જૈન મંદિર બંધાવ્યાં હતાં.
સતાવીશ વસ્તુ વર્ણન મહાવીર જિનના ર૭ ભવ
મનહર છંદ. વિદેહમાં નયસાર સૌધર્મે દેવ ભરત;
પુત્ર મરીચિ પાંચમા દેવે દેવે જાણીયે; કચક બ્રાહ્મણ પાંચે છએ દેવ સૌઘર્મમાં
પુષ્પમિત્ર પુરોહિત સાતમે પ્રમાણીયે; સાદ્યમ દેવમાં દેવ અગ્નિવાત વિપ્ર નવે.
દશે ઈશાન ને અગ્નિ વિપ્ર ઠીકઠાણયે; સત કુમારને બાર ભાર વજ વિપ્ર તેર.
ચેથા દેવ કે દેવ ચૌદ ઉર આણુયે; ૧ થાવર ધ્વજ વિપ્રને બ્રા દેવ કે દેવ.
વિશ્વભૂતિ રાય પછી સ્વર્ગમાં સિદ્યાવીય; ત્રિપૃષ્ટ વાસુદેવ ને સાતમી નર્ક વીશે.
એકવીશે સિંહ નર્ક તીર્યચે ભમાવીયા, પ્રિય મિત્રચકી અને મહાશુકદેવ પણે.
નંદનૃપ પછી દેવ પ્રાણત તે પાવીયા સતાવશે મહાવીર તર્યા ભવજળ તીર.
લલિત નમાવે શિર લેખે પ્રભુ લાવીયા; ૨ સતાવીશમો ભવ –(બ્રામણ કુંડ ગામમાં ૮૨ દિવસ રૂષભદત્તને દેવાનંદના પુત્ર) પછી ૮૩ મી રાત્રિયે ક્ષત્રિયકુંડ નગરમાં ઈવાકુ કુલ ત્રિસલાકુખે આવ્યા
શ્રી શત્રુંજયગિરિ ઉપર–સર્વે ટુંકમાં થઈ પાષાણ અને ધાતુની કુલ પ્રતિમાઓ (ર૭૦૦૦) સતાવીશ હજાર છે, તે આજથી વીશેક વર્ષ ઉપર શ્રી મણુવિજય મહારાજે દસ દિવસ સુધી જાતે પરિશ્રમ લઈ ગણેલ છે.