________________
( ૧૨ ) છવીશ વસ્તુ વર્ણન.
સર્વાર્થ સિદ્ધ વિમાન. સવ સિવિ-સર્વાર્થ સિદ્ધના દેવનું, છવાયું છે સ્થાન
લાંબુ પહેલુ લખ જેજન, તેવું તસ વૈમાન. એક અવતારી દેવ એ, તેવિસ સાગર આય; શષ્યા માંહિ પલ્યા રહે, એક હાથની કાય. મોતી બસે ત્રેપન તણ, ચંદરવે ત્યાં જાણ;
રાગ રાગણી ધુન્યમાં, લેવે સુખની લહાણ, તે વિમાનના ચંદ્રવાના મેતીની સમજ. તેના ફરતા સાત વેરની ૨૫૩ મતી તે દરેકનું કુલ વજન
સમજ ની સમજ વજન ૮૩ર મણ ૧ પહેલું એક વચમાં ૧ મતી ૬૪ મણના ૬૪ ૨ તેની ફરતી બાજુ ૪ મતી ૩ર મણના ૨૮ ૩ તેની ફરતી બાજુ ૮ મોતી ૧૬ મણના ૧૨૮ ૪ તેની ફરતી બાજુ ૧૬ મોતી ૮ મણના ૧૨૮ ૫ તેની ફરતી બાજુ ૩૨ મતી ૪ મણના ૧૨૮ ૬ તેની ફરતી બાજુ ૬૪ મેતી ૨ મણના ૧૨૮ ૭ તેની ફરતી બાજુ ૧૨૮ મતી - ૧ મણના ૧૨૮ કુલ ૨૫૩ મતી
કુલ ૮૩ર મણ આ વૈમાનના દેવે-કલ્પાતીત દેવે કહેવાય છે, તે દેવે તીર્થકરના કલ્યાણકમાં જાય નહિ, સચ્યામાં પડ્યા રહેવે, તેમની એક હાથની કાય છે, તેમને કોઈ પણ પ્રશ્ન પૂછ હેાય તે, સચ્યામાં પડ્યા થકા ત્યાંથી મન ધારણાએ તીર્થંકર કે કેવલીને પૂછે, તેને તીર્થંકર કે કેવલી પણ મન ધારણ એ ઉત્તર આપે તેથી તે સમજી લે-તે દેવે એકાવનારી છેતેમનું ૩૩ સાગર આયુ છે. સર્વાર્થ સિદ્ધથી–આદિ શાંતિને કંથ જિન, અરજિનંદ અવધાર;
આવ્યા ચવીયા સર્વાર્થ સિદ્ધથી, જિનવર જાણે ચાર,