________________
(૧૦૭). કર જોઈએ, જે વધારે ન બને તે માગશર સુદી એકાદશી (મૈન અગીયારશ) નું તે અવશ્ય આરાધન કરવું અને તે જીંદગી પર્યત કરવું; તેનું ૧૫૦ કલ્યાણકેનું ગણણું, આ પાંચમા ભાગના ૧૮ મા પાને બતાવેલું છે. ત્યાંથી જોઈ લેવું.
ચતુર્દશી માહાત્મ અને સામાન્ય સમાજ ચિાદ પૂર્વનું આરાધન કરવા આ તપ કરવામાં આવે છે, તે દિવસ અવશ્ય ઉપવાસ પૌષધાદિકનું સેવન કરવું, અને તે તપ યથાશકિત ૧૪ માસ, ૧૪ વર્ષ અથવા અંદગી પર્યત કર, પાણીની આયણ તરીકે પણ દરેક ચિદશે એક ઉપવાસ કે, તેના જેટલે બીજે ત૫ (બે આયંબિલ, ત્રણ નીવી, ચાર એકાસણાં પ્રમુખ) કર જોઈએ. પૂર્ણિમા અને અમાવાસ્યા સંબંધી તપની સમજ
છ પવી પડી–પૂર્ણિમા તથા અમાવાસ્યા પણ ચારિત્ર આશધન તિથિઓ જ છે, અને તેથી તે ઉપવાસ પિષધાદિક વડે આરાધવા યોગ્ય છે. તેમાં પણ કાતિકી અને ચૈત્રી પૂર્ણિમાની તથા વીર પ્રભુના નિર્વાણ દિવસ તરીકે અમાવાસ્યાની પણ અધિકતા જાણવી, અથવા તે બધિ તિથિઓને વિવેક કર ઘટે છે, તે એવી રીતે કે દરેક અષ્ટમી, ચતુર્દશી, પુર્ણિમા અને અમાવાસ્યા, એ ચારિત્ર આરાધનની તિથિઓ જાણીને, તેમજ બીજ, પંચમી અને એકાદશી તે જ્ઞાન દર્શન આરાધવાની તિથિઓ જાણીને યથાશકિત તપ પિષધાદિક વડે તેનું આરાધન કરવું યોગ્ય છે.
સેળ વસ્તુ વર્ણન. વીરપ્રભુની ગૌશાળે મુકી વિરને, તેજલેશા તેહ, તેજલશા– અંગ બંગાદિ સેળની, અતિશેનાશક એહ.
તેને ખુલાસા–ગૌશાળે શ્રી વીર ભગવાનને મુકેલી તેજોલેશા, તે અંગદેશ, બંગદેશ, મગદ્યદેશ, માલદેશ, ઈત્યાદિક સેળ દેશને નાશ કરવાને અત્યંત શકિતવાળી હતી.