________________
(૧૯૪) ચેક પ્રકારના સિદ્ધ
મનહર છંદ. નામસિદ્ધ નામે જાણે, “સ્થાપના સ્થાપના માને,
વ્યસિદ્ધ કર્મસિદ્ધ, “શિલ્પના કહાય છે; વિદ્યાસિદ્ધ મંત્રસિદ્ધ, ગે જાણે ગસિદ્ધ,
આગમસિદ્ધ પ્રસિદ્ધ, નવ ના થાય છે; અર્થસિદ્ધ અભિપ્રાય, બુદ્ધિપર્યાયે ગણાય,
બુદ્ધિસિદ્ધ અગિયારે, ગણે ગણાવાય છે જયાત્રાસિદ્ધ તપસિદ્ધ, કર્મક્ષયે છેક સિદ્ધ,
ચૌદ પ્રકારે લલિત, શાસે સમજાય છે કે ૧ ચોદ ચોમાસા–રાજગૃહી નગરી રહ્યા, વીર વિભુ તહીં ખાસ
નાલંદા પડે પુરાં, ચૌદ કર્યા ચમાસ. ચકીનાં ૧૪ રત્ન-ચૌદ રત્નો ચકીતણું, સમજી લે તસ સાર;
ત્રેસઠ અંકે તેહને, વિગતવાર વિસ્તાર.
પંદર વસ્તુ વર્ણન.
સિદ્ધના પંદર ભેદ, જિન અજિન તીર્થ અતીર્થ, ગૃહસ્થ અન્ય ને સ્વલીંગ, સ્ત્રીલીંગ પુરૂષલીંગ ને, લેખ નપુંસક લીંગ. ૧ પ્રત્યેકબુદ્ધ સ્વયં બુદ્ધ ને, બુદ્ધાધિત તે સિદ્ધ એક સિદ્ધ અનેક સિદ્ધના, પંદર ભેદ પ્રસિદ્ધ છે ૨ તે પંદર ભેદે નામવાર.
મનહર છંદ. જિન તેહ તીર્થકર, અજિન સામાન્ય ધર;
તીર્થ સિદ્ધ ગણધર, ગાગ જાણવા અતીર્થ તે મરૂદેવા, ગૃહસ્થ ભરત જેવા
અચલીગે વલકલ ચીરીને પ્રમાણવા