________________
( ૧૧). માનવ પણ લહી, તુમ સનમુખ રહી, બેર બેર શિવ માગતે. અo બાત નએર કહું, લીએ બીના ન રહું, બાલ હ રસ લાગતે.
અ૦ કયૂછે છે ૯ નાથ નજર કરી, બેર ન એક ઘી, સદા મગન સુખ લહેરસે. અ. મંગલ તરવરા, ગાવત અપચ્છરા, શ્રી શુભવીર પ્રભુ મહેરસે.
અ૦ કયૂછે છે ૧૦ શ્રી બહષભજિન ૧૩ ભવ.
મનહર છંદ. ધન સાર્થવાહ પછી દેવકર યુગલિક,
સૌધર્મ દેવ વિદેહે મહાબળ રાય તે, ઈશાન દેવ વિદેહે વજાજંઘ રાય સાતે,
ઊત્તરૂ યુગલ સુધર્મમાં જાય તે, કેશવ રાજા નવમે દશે બારમાં દેવમાં,
વિદેહે ચકી સર્વાર્થસિદ્ધમાં સુહાય તે, તેરમે ઋષભદેવ કરે સૂરે નર સેવ,
લલિતને અહમેવ થાય સુખદાય તે છે ૧
ડપભમોક્ષ-માઘ વદિ તેરસ દિને, મેરુ તેરસ મનાય,
આદિ જિનંદ અષ્ટાપદે, પરં સુખને પાય. ફાગણ શુ ફાગણ શુદ તેરસ દિને, શાંબ પદ્યુમ્ન કુમાર,
૧૩–સિદ્ધ સાત આઠ કોડ, જપતાં જય જયકાર. ભૂવનપતિએ તે નેવાશી કોડ, ઊપરે સાઠ લાખ,
બિંબ–ભૂવનપતિએ જિનબિંબ, હૃદયે ધારી રાખ. ૧૩૧૩ નવાં તેર તેર નવાં ચૈત્ય, બત્રીશો છદ્ધાર;
ચૈત્ય–સવા લાખ પ્રતિમા નવી, વસ્તુપાળ નીરધાર. તેરમો ઉદ્ધાર-વિકમશાલ અષ્ટોતરે, તેરમે તીર્થ ઉદ્ધાર;
વાસ્વામી વખતે થયે, જાવડશાને સાર. ૧ જ્ઞાતે વિશાપરવાડ કાશ્મીરના વેપારી હતા, તેમના પિતાનું નામ ભાવડ હતું.