________________
(૧૦૦) બારમે શ્રી શાંતિનાથ તર્યા ભવભય પાથ,
તારો યું લલિતનાથ દાખે આપ દયા તે ૧ સાડીબાર કોડે–સાડીબાર કોડ સુવર્ણ, વૃષ્ટિ વરસે જે વાર સુવર્ણને માપ–તેહ તેલ તે માપને, આંક કહું અવધાર.
એક લખ ને ત્રીશ સહસ, બસે મણ તેર શેર
વીશ ટાંક તે ઉપરે, આંક ગણે આપેર. સિદ્ધશિલા ૧૨–સર્વાર્થસિદ્ધ વિમાનથી, સિદ્ધશિલાનું સ્થાન,
જેજના– જોજન બારે જાણવું, પમાય પૂજ્ય પ્રમાણુ. બાર ચકી ગત–મઘવા સનતકુમાર બેઉ, ચેથા સ્વર્ગે સિધાય;
સુભમ બહ્રદત્ત સાતનક, આઠ શિવપૂર જાય. ભગ શબ્દના ચૌદ અર્થ પૈકી (અર્ક અને નિ)
વજી બાર નામ, ભગના ૧૨ નામ-જ્ઞાન મહાત્મ યશ રૂપ, વૈરાગ્ય મુક્તિ માન,
વીર્ય પ્રયત્ન શ્રી ઈચ્છા, ધર્મ ઐશ્વર્ય જાણ.
તેર વસ્તુ વર્ણન. મહાવીરજન્મ ચૈત્ર સુદ તેરસ દિન, મધ્ય નિશાયે માન,
| સર્વે દિશી નિર્મળ છતે, જનમ વીરને જાણ શ્રી મહાવીર જિન જન્મ-કુંડલી.
-
૧૧ /
૧૧
બુ ૨,