________________
( ૯૯) પુષ્પમાળની તે ચેથી, દીપ ધૂપ કુલે સાત,
અષ્ટ મંગલિક પૂજા, આઠમી ગણાય છે; અક્ષત દર્પણે દશ, નેવદ ધ્વજાયે બાર,
તેરે ફળ પૂજા વતે, બાર બલવાય છે, અઢાર અત્યાશી શાલ, લલિત પૂજા રસાલ,
વિરવિજયે રચી તે, ભવી ભાવે ગાય છે. છે ૧ છે
વીર પ્રભુને સાડાબાર વર્ષને તપ.
મનહર છંદ. એક તે છમાસી પુરે, બીજે પાંચદિ ઊણને,
નવ ચાર માસીને બે, ત્રિમાસીક જાણીયે, બે અઢી માસી ને બેઉ, છમાસી ને દેઢમાસી,
માસકલ્પ બાર પમ્પી, બેતેર પ્રમાણીયે, બે દિ ની ભદ્રપ્રતિમા, ચાર દિ ની મહાભદ્ર,
દશ દિ સતેભ, છઠ સંખ્યા આણીયે, બસ ને ઓગણત્રીશ, લલિત અઠ્ઠમ બાર, સર્વે તપ ચૌવિહાર, વીરનું વખાણીયે છે ૧ છે
ફકત ૩૪૯ પારણું વીર તપ સાડાબાર વર્ષ, ચહિ કીધ વિહાર તિશત ઓગણપચ્ચાસતે, પારણે કીધ પ્રસાર.
શ્રી શાંતિજિન બાર ભવ.
મનહર છંદ, પ્રથમ શ્રીષેણ રાય બીજે યુગલિક થાય,
ત્રીજે સૌધર્મ સુહાય દેવપણે રહ્યા તે અશ્વસેન વિદ્યાધર પ્રાણતે દેવ સુસર,
છઠ્ઠાએ વિદેહે વર અશ્રુતમાં ગયા તે; આઠે ચક્રી વજાયુધ શૈવેયકમાં વિબુદ્ધ, ", મેઘરથ રાય ને સર્વાર્થસિદ્ધ થયા તે,