________________
( ૯૪ )
૪ લેાભ તૃષ્ણા તજી, સતાષવૃત્તિ રાખીને ખની શકે તેટલાં, પરમા` ભર્યાં કામ નિઃસ્વાર્થ પણે કરવાં અને કરાવવાં.
૫ કુવાસના તજી, ઈચ્છા નિરાધ-તપ વડે નિજ દેહ દમન કરી, પવિત્ર જ્ઞાન ધ્યાન ચેાગે સ્વઆત્મ-સુવર્ણ શુદ્ધ કરવું.
૬ ઇન્દ્રિય—વિષય અને કષાયને કાબુમાં રાખી, પવિત્ર પણે યથા શક્તિ વ્રત નિયમો પાળવા સહુએ પ્રયત્નશીલ થાવું. છ સત્યનું સ્વરૂપ સમજી, પ્રિય પ અને તથ્ય એવુ` વચન, પ્રસંગ પામીને ડહાપણથી ખેલવું, અન્યથા મૌન રહેવું. ૮ 'તઃકરણુ સાફ રાખી, વ્યવહાર શુદ્ધિ સાચવી ન્યાય નીતિ અને પ્રમાણિક પણ', સાચવી રાખીને ચાલવુ. ૯ પર આશા–પરાધીનતા તજી, નિઃસંગતા, નિસ્પૃહતા ધારી એકાંત આત્મહિત કરવા ઉજમાળ રહેવુ.
૧૦ પ્રાચ –શિષ્ટ આચાર વિચારને સેવી, આત્મ રમણના ચેગે અતીન્દ્રિય એવા સહજ સ્વાભાવિક સુખના અનુભવ કરવા, એળ ભમરીના ન્યાયે પરમાત્મ ચિન્તવનવડે તેમના સાથે એકતા કરવા સદૈાદિત પ્રયત્ન સેવ્યા કરવા.
અગીયાર વસ્તુ વર્ણન.
૧૧,૮૦,૬૪૫–અગિયાર લખ એંસી સહસ, છસેા પીરતાલીસ; માસકલ્પ નંદન મુનિના, વીર ભવ તે પચીશ. અહિ' ( ૬૪૫ ) છે ને ખીજે (૪૫ ) છે, ખરૂ શુ છે તે ગીતારથથી જાણે.
૧૧ ગણધર—શ્રી નેમિનાથ પ્રભુના છે, તેમાં મુખ્ય વરદત્ત છે.
૧૧ ગણુધર--શ્રી વીરપ્રભુના છે, તે સર્વેના નામ ગાત્રાદિના કાઠા, આ પુસ્તકના બીજા ભાગમાં છે ત્યાંથી જોઇયે-તે અગીયાર ગણધર મારે અંગના જાણુ હતા, ચાદ પૂ` પણ ભેગા જાણવાં, તે સર્વ રાજગૃહી નગરીમાં જળરહિત માસકલ્પ કરી, પાદાપગમન અનસન કરી મેક્ષે ગયા, નવ ગણધર તા પ્રભુ પડેલા અને ગૌતમસ્વામી ને સુધર્માંસ્વામી પ્રભુ પછી મેાક્ષે ગયા.