________________
( ૯૩) મોટી આશા- તાંબૂલ જળભુત જેડા, મૈથુન શયન ને ઘૂંક; તના ૧૦– માત્રુ ઠલ્લે જુગાર દશ, મહાશાતના મૂક. પાર્થ પ્રભુના પ્રરૂપ્યા પાર્શ્વપ્રભુ તણા, દશ ગણધર દિલધાર;
ગણધર– અવલ નામ છે આર્યદિત્ત, અનુકમ અન્ય અવધાર. મેક્ષમાર્ગણ મનુ પણે દ્વિ ત્રસ ભવ્ય સન્ની, યથાખ્યાત ક્ષાયિક
૮
૯ ૧૦ ૧૦– અણહાર કેવળદશ જ્ઞાન, મેક્ષ માગણ ઠીક.
તેને ખુલાસે–૧ મનુષ્યગતિમાંથી, ૨પંચૅટ્રિમાંથી, ૩ ત્રસકાયમાંથી, ૪ ભવ્યસિદ્ધમાંથી, ૫ સન્નીમાંથી, ૬ યથાખ્યાતચારિત્રમાંથી, ૭ ક્ષાયિકસભ્યત્વમાંથી, ૮ અણુહારીમાંથી, ૯ કેવળદર્શનમાંથી, ૧૦ કેવળજ્ઞાનમાંથી.
જિનેશ્વર ભગવાનની દસ શિક્ષા, વિતરાગ પ્રભુને પવિત્ર ઉપદેશ આખી આલમને ઉપગારી થઈ શકે એ હેવાથી, તેને જેમ અધિક પ્રસાર થવા પામે તેમના પ્રયત્ન કરે જોઈએ, જગત ગુરૂ જિનેશ્વર ભગવાને ફરમાવેલી દશ પવિત્ર શિક્ષાઓનું રહસ્ય એ છે કે – ૧ શાસન રસિક જનેએ સહુકોઈ જીવોનું ભલું કરવા, કરાવવા
બનતી કાળજી રાખવી, અને તે ખાતર ઉદાર દીલથી આત્મભેગ પણ આપ. ૨ મદ, માન કે અહંકાર તજી સાદાઈ ભલમનસાઈ અનેનમ્રતા રાખી સહુ સાથે હળીમળીને રહેવું, અને ગુણી જનેને અધિક આદર કર, તેમના પવિત્ર સમાગમમાં આવી સધ મેળવે, અને તે પ્રમાણે ચીવટ રાખીને સદવર્તન સેવવું, વિનય એ એક અજબ વશીકરણ વિદ્યા છે. ૩ માયા કપટ તજી, સરળતા આદરી મન વચન અને કાયાની શુદ્ધિથી સ્વપર હિતરૂપ થાય તેવાં કાર્યો કરવા અને કરાવવાં. * કેવળદર્શન અને કેવળજ્ઞાન જાણવા.