________________
( ૮૪ ). કાંઈ ફળસદેહ રહે, સાથને ને, અભાવ, તેમ બાહ્ય આત્યંતર વિઠ્ઠો આવી પડે તેથી છૂટવા પ્રયત્ન કરે, તેમાં સીધી કે આડકતરી રીતે વિજય મેળવે તે ત્રીજી અવસ્થા.
૪ સિદ્ધિ–એટલે પૂરેપૂરે સિદ્ધ થવું તે, ચિતારે એકાગ્રતાપૂર્વક, શુદ્ધસાધનેથી ચિત્ર સારું કરે છે, તે જ રીતે ફળની સિદ્ધિ પ્રાણિધાન, પ્રવૃત્તિસાધન અને વિજયમાંથી ઉત્પન્ન થઈ આવે છે, તેવા શુભ સાધનેથી મેળવાય તે સિદ્ધિ કહેવાય તે ચેથી અવસ્થા.
૫ વિનિયોગ––એટલે પાત્રમાં જના કરવી, અર્થાત ફળ મેળવીને કૃતકૃત્ય થવા છતાં, અન્ય પાત્ર પ્રાણીઓને ઉપદેશ આપી શુભ પ્રવૃત્તિમાં જોડવા, તે પાંચમી અવસ્થા.
શુભ ક્રિયાની આ પાંચ અવસ્થા સમજીને કરાતી ક્રિયા વિશેષ શુદ્ધ બનતી જાય છે, અને અનાદિ સંસાર વાસનાનું જોર હઠાવીને કેવળ લેકરંજન અર્થે અને લેક પ્રવાહે થતી ક્રિયાએને અટકાવી સફળ ક્રિયામાં દોરે છે.
આમાં પ્રથમની ત્રણ અવસ્થા કારણરૂપ છે, જેથી કાર્યરૂપ છે અને પાંચમી કાર્યના પરિણામરૂપ છે.
એ સિવાય ક્રિયાના ફળને વિનાશ કરનાર, ચિત્તના મોટા આઠ દે છે, તે જાણીને ત્યાગવા ખપ કરવાની જરૂર છે–જીવ અનાદિ કાળથી દ્રવ્યાદિકની લાલસાથી સંસારવૃદ્ધિના હેતુભૂત પાપારંભના કાર્યો તેમ કર્મબંધ કરાવનાર અશુભ પ્રવૃત્તિઓમાં
જ્યારે બીલકુલ કંટાળે કે અરૂચિ લાવ્યા સિવાય ચિત્તની ચકેરતાથી મચે રહે છે, ત્યારે એકાંત હિતકારણી કર્મનિર્જરાના હેતુભૂત શુભ પ્રવૃત્તિઓ કરતી વખતે પ્રમાદ અને ચંચળતાને અનુભવ કરે છે, એ જીવની અજ્ઞાનતાનું જ કારણ છે.
એ આઠ દેશ–૧ ખેદ (કંટાળો.) ૨ ઉદ્વેગ (અરૂચિ) ૩ ભ્રમ (બ્રાંતિ) ૪ અશાંત વાહિતા (અશાંતિ.) પક્ષેપ (બીજી બીજી ક્રિયામાં મનનું દેડવું.) ૬ આસંગ (ચાલુ સ્થિતિમાં જ સંતોષમાંની