________________
શકે ૪ અજીવને જીવપણું કરી ન શકે એ સુખીને દુઃખી કરી ન શકે ૬ દુઃખીને સુખી કરી ન શકે. ( છ ગડદ્ધિવંત–૧ તીર્થકર-૨ કેવળી-૩ ચકવત-૪ વાસુદેવ ૫ બળદેવ-૬ ભાવિક આત્મા અતિશયવંત સાધુ.
છ મતે દેવગુરૂ-૧ જૈનમતે દેવ અરિહંત ગુરૂ નિગ્રંથ-૨ બૌદ્ધમતે દેવ બુધ ગુરૂ પાદરી-૩ શિવમતે-દેવ રૂદ્ર ગુરૂ ગી-૪ દેવમતે દેવ ધર્મ ગુરૂ વૈરાગી-૫ ન્યાયમતે દેવ જગતકર્તા ગુરૂ સંન્યાસી -મીમાંસકમતે દેવ અલખ ગુરૂ દરવેશ.
સાત વસ્તુ વર્ણન. તીર્થ વિચ્છેદના સાત સમય ને કયા તીર્થકર વારે થયા તે.
મનહર છંદ. સુવિધિ શિતળ વચ્ચે, પાવ પોપમ કાળ,
તીર્થ વિચછેદે ધમની, વાત વિદાયી છે. શિતળ શ્રેયાંસ વચે, તીર્થ વિચ્છેદની વાત,
તેમાંયે પા પલ્યોપમ, કાળની કહાણી છે. શ્રેયાંસ ને વાસુપૂજ્ય, અંતરે તીર્થ વિચ્છેદ,
પુણે પાપમ કાળ, ત્યારની ગણાઈ છે. વાસુપૂજ્યથી વિમળ, વચે તીર્થને વિચ્છેદ,
ત્યારેજ પા પપમ, માને તે મનાઈ છે. ૧ વિમળ અનંત વચે, પુણે પાપમ કાળ.
તીર્થને વિચ્છેદ તેમાં, એણીપરે જાણ. અનંત ધર્મ અંતરે, વળી ધર્મ શાંતિ વારે,
- પા પા પપમ તીર્થ, વિચ્છેદ તે માન. રૂષભ સુવિધિ સુધી, એક દ્રષ્ટિવાદ વિના,
અંગ અગિયાર હોય, એ ખ્યાલ આણ. સુવિધિ ને શાંતિ વચે, પુણા ત્રણ પાપમ,
દ્વાદશાંગીને વિચ્છેદ, લલિત પ્રમાણ. છે ૨ દુહ-શાંતિ જિનથી વીર સુધી, અંતર આઠનું વેદ;
અંગ રહ્યાં ત્યાં સુધી પણ, દ્રષ્ટિવાદ વિચ્છેદ.