________________
છે સંસ્થાન. સંચતુર સંસ્થાન-પલાઠી વાળી બેઠાં ચારે બાજુએથી સરખી
અકૃતિ થાય અને પિતાના આગળથી ભરતાં
૧૦૮ આંગળ શરીર હોય તે. ચોધપરિમંડળ-વડની પેરે નાભી ઉપરને ભાગ સારે હોય તે. સાદી સંસ્થાન-નાભી નીચેનું અંગ સારૂ ને ઉપરનું ખરાબ તે. કુન્જ સંસ્થાન-હાથ-પગવિગેરે સારાને ઉદર પ્રમુખ ખરાબ તે. વામન સંસ્થાન-ઉદર પ્રમુખ સારાને હાથ-પગાદિ હણા હોય તે. હુડક સંસ્થાન-શરીરને તમામ ભાગ ખરાબ હોય તે.
છે નિમિત છ નિમિત્ત– વંદન પૂઅણ સકાર ને, સમ્માણ બેહિલા ભાય,
નિરૂવસગછનિમિત્તને, વરિયાએ જોડાય. છ નિમિત્ત-આઠકે ચાર થાયના દેવ વંદનમાં પહેલા ત્રણ કાઉ
રસગ્ન છ નિમિતે થાય અને છેલ્લે કાઉસ
સમ્ય દ્રષ્ટિ દેવ સ્મરણાર્થે કરાય છે. છ દર્શન-જૈન મિમાંસક બૌદ્ધ ને, હું નયાયિક નામ,
વળી વૈશેષિક શાંખ્ય છે, ષટુ દરશન છે આમ. છ દર્શન–મહેશ્વર બ્રા શાંખ્યને, બૌદ્ધ જૈનનું જાણું,
ચારવાક છેલ્લે કહ્યું, ષ દરશન પ્રમાણુ. છ દર્શન–જોગી જંગમ સેવડા, સંન્યાસી દરવેશ,
છઠું દર્શન તે બ્રહ્મનું, નહિ. મીન કે મેષ. અન્ય રીતે–બૌદ્ધ તૈયાયિક સાંખ્ય, વળી વૈશેષિક ધાર,
મિમાંસક વેદાંત એમ, છ દરશન સંભાર. ભગવંતની અસમર્થતા–૧ ભવ્યને અભવ્ય કરી ન શકે ૨ અભવ્યને ભવ્ય કરી ન શકે ૩ જીવને અજીવપણું કરી ન